યુટ્યુબ અરમાન મલીક એ પોતાના નવજાત બાળકોનું કઈક આવા અનોખા અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું…તસવીરો જોઈને તેમની ક્યુટનેસ પર દિલ હારી જશો

ફેમસ યુટ્યુબર અને કન્ટેન્ટ ક્રિએટર અરમાન મલિક સોશિયલ મીડિયા ની દુનિયાનું જાણીતું નામ ગણાય છે. જે પોતાના બે લગ્ન ની માટે મશહૂર છે. એપ્રિલ 2023 માં તેમની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક ત્રણ બાળકોની માતા બની હતી. જ્યાં પાયલ એ જુડવા બાળકોને જ્ન્મ આપ્યો હતો જેમનું નામ આયન અને તુબા રાખવામા આવ્યું છે. તો ત્યાં જ કૃતિકા એ દીકરાને જ્ન્મ આપ્યો છે જેનું નામ જૈદ રાખવામા આવ્યું છે. આ બાળક ના આવવાથી કૃતિકા એ પહેલીવાર મધરહુડ ની જર્ની જોઈ છે.
હાલમાં જ અરમાન મલિક એ પોતાના ત્રણેય બાળકોનું ફોટોશૂટ કરાવ્યુ છે. જેની તસ્વીરો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવી છે. 5 જૂન 2023 ના રોજ અરમાન મલિક એ પોતાના ઇનસ્ત્રાગ્રામ એકાઉન્ટ થી પોતાના ત્રણેય બાળકો જૈદ , અયાન અને તુબા ના ફોટોશૂટ ની થોડી તસ્વીરો શેર કરી છે. જેમાં ત્રણેય બાળકો સૂતા નજર આવી રહ્યા છે જે ક્યૂટ લાગી રહ્યા છે. પહેલા ફોટા માં આપણે આ ત્રણેય બાળકો ને એક સાથે જોઈ શકીએ છીએ. જ્યાં કૃતિકા ના દીકરા જૈદ એ યલો કલર ના સ્વેદલ માં લપેટીને વ્હાઇટ સોફા પર જોઈ શકાય છે.
તો ત્યાં જ પાયલ ના જુડવા બાળકો અયાન અને તુબા પણ બ્લૂ અને ક્રીમ કલર ના સ્વેદલ માં સૂતા નજર આવી રહ્યા છે. આના સિવાય અરમાન મલિક ના ત્રણેય બાળકો ની સિંગલ ફોટો પણ શેર થઈ રહી છે. જેમાં તેમની એકમાત્ર દીકરી તુબા પિન્ક કલર ના સ્વેદલ માં અને મેચિંગ ટોપી માં નજર આવી રહી છે. ફોટો માં તુબા ની ટોપલી ની આસપાસ મેકઅપ નો સામાન રાખવામા આવ્યો છે. જે પરફેક્ટ ગાર્લિશ વાઈબ્સ આપી રહ્યા છે. બીજી તસવીર માં તુબા નો જુડવા ભાઈ અયાન વ્હાઇટ કલર ના સ્વેદલ અને સેમ કલર ની ટોપી માં સૂતેલ બહુ જ ક્યૂટ લાગી રહયો છે.
ત્યાં જ કૃતિકા નો દીકરો જૈદ પણ હેરી પોટર ના લૂકમાં બહુ જ ક્યૂટ લાગી રહ્યો છે. જેના પરથી નજર હટાવી બહુ જ મુશ્કિલ છે. આ તસ્વીરોને શેર કરતાં અરમાન મલિક એ કેપશન માં લખ્યું છે કે મારા અણમોલ રત્ન , જૈદ, અયાન અને તુબા. પોતાની પર્સનલ લાઈફ ના કારણે હમેસા ચર્ચામાં રહેનારા અરમાન મલિક એ એપ્રિલ 2023 માં ત્રણ બાળકો નો આશીર્વાદ પ્રાપ્ત થયો છે.
ત્યાં જ તેમની બીજી પત્ની કૃતિકા એ 6 એપ્રિલ 2023 ના રોજ પોતાના દીકરા જૈદ ના જન્મ ની સાથે પોતાની પહેલી માતા તરીકે ની જર્ની શરૂ કરી છે. ત્યાં જ પાયલ એ 26 એપ્રિલ ના રોજ જુડવા બાળકો અયાન અને તુબા નું આ દુનિયામાં સ્વાગત કરીને બીજીવાર માતા બની છે. તેમણે એક 7 વર્ષ નો મોટો દીકરો ચિરાયુ મલિક પણ છે જે પોતાના માતા પિતા ની જેમ એક પ્રખ્યાત યુટ્યુબર છે.