પૂજા કરતા સમયે લાલ રંગ ના કપડા જ કેમ પહેરે છે નીતા અંબાણી? જાણો કારણ ….

પૂજા કરતા સમયે લાલ રંગ ના કપડા જ કેમ પહેરે છે નીતા અંબાણી? જાણો કારણ ….

મુકેશ અંબાણી ની ગણતરી દેશ ના સૌથી અમીર માણસ ના રૂપ માં હોય છે. તેમાં સાથે તેમની પત્ની નીતા અંબાણી પણ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. નીતા ને લોકો તેમના ફેશન સેન્સ માટે ફોલો કરે છે. સુટ હોય, સાડી હોય અથવા પછી કેજ્યુઅલ કુર્તા અને લેંઘા, નીતા અંબાણી આ બધાને બહુ જ શાનદાર રીતે સિલેક્ટ અને કેરી કરે છે. ખાસ કરીને જ્યારે તે ટ્રેડીશનલ આઉટફીટ માં નજર આવે છે તો નજરો તેમના પર થી હટવા નું નામ નથી લેતી. 56 વર્ષ ની ઉંમર માં પણ તેમની સ્ટાઈલ એવી છે કે તેમના આગળ બોલીવુડ એક્ટ્રેસ પણ ફીકી નજર આવે છે.

વધારે કરીને લાલ રંગ માં દેખાય છે નીતા અંબાણી

તમે ક્યારેય નોટીસ કર્યું છે કે જ્યારે પણ નીતા અંબાણી ના ઘર કોઈ ફંક્શન હોય છે, પૂજા થાય છે અથવા લગ્ન હોય છે તો તે હંમેશા લાલ રંગ ની ડ્રેસ માં જ નજર આવે છે. હવે એવું નથી કે તે બીજા રંગો ના કપડા નથી પહેરતી. પરંતુ હા જ્યારે પણ કોઈ પ્રકારની પૂજા માં સામેલ થાય છે તો તે યાદ થી ફક્ત અને ફક્ત લાલ રંગ જ પહેરવાનું પસંદ કરે છે. પછી આ લાલ રંગ નો સુટ, સાડી કે લેંઘો કંઈ પણ થઇ શકે છે.

પૂજા માં જરૂર પહેરે છે લાલ રંગ

જો તમને પાછળ ના વર્ષ ની ગણેશ પૂજા યાદ હોય તો ત્યારે નીતા અંબાણી એ ફેમસ ડીઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા ની ડીઝાઈન કરેલ રેડ રંગ નું આઉટફીટ પહેર્યું હતું. તેના સિવાય જ્યારે તેમના દીકરા આકાશ અંબાણી નો શ્લોકા મેહતા થી લગ્ન થવાના હતા ત્યારે તે પહેલા નિમંત્રણ લઈને મુંબઈ ના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ગઈ હતી. આ દરમિયાન તેમને લાલ ચંદેરી સિલ્ક નો સલવાર સુટ પહેરી રાખ્યો હતો.

એક વખત નીતા અંબાણી પોતાની સાસુ કોકીલાબેન ના સાથે એક પૂજા સમારોહ માં સામેલ થઇ હતી. ત્યારે તે લહરીયા પ્રિન્ટ ની લાલ સાડી માં નજર આવી હતી. જ્યારે પણ કોઈ ફેમીલી ફંક્શન અથવા પૂજા હોય છે તો તે ટ્રેડીશનલ કપડાઓ અને ભારી-ભરકમ ઘરેણા માં દેખાઈ આવે છે. કદાચ તેમની એવી માન્યતા હશે કે જ્યાં સુધી આપણે સજી સંવરીને ભગવાન ની પૂજા પાઠ નથી કરતા, ત્યાં સુધી તે પ્રસન્ન નથી થતા.

આ કારણે પહેરે છે લાલ રંગ
અંબાણી પરિવાર ભલે ભારત નો સૌથી અમીર પરિવાર હોય પરતું તો પણ તે પોતાની સંસ્કૃતિ, પરંપરા, અનુષ્ઠાનો અને પૂજા-પાઠ જેવી વસ્તુઓ માં દિલ થી ભરોસો રાખે છે. તેથી જ્યારે પણ તેમના ઘર બાળકો ના લગ્ન થાય છે તો તે દેશભર ના પ્રચલિત મંદિરો માં માથું ટેકવા જાય છે. તેના સિવાય કોઈ પણ નવા કાર્ય ને આરંભ કરવાના પહેલા ઘર માં પૂજા નું આયોજન પણ થાય છે.

તેથી નીતા અંબાણી આ વાત પણ સારી રીતે જાણે છે કે પૂજા માં કયો રંગ પહેરવો જોઈએ અને કયો નહી. તે લાલ રંગ ને શુભ માને છે. તેથી જ્યારે પણ પૂજા થી જોડાયેલ કોઈ ફંક્શન હોય તો તે રંગ ના કપડા ડીઝાઈન કરાવે છે.

હવે તમે સારી રીતે જાણી ચુક્યા છો કે નીતા અંબાણી વધારે કરીને ફેમીલી ફંક્શન અથવા પૂજા માં લાલ રંગ જ કેમ પહેરે છે. તેમ તો તેમની અંગત પસંદ ની વાત કરીએ તો તેમને ગુલાબી રંગ બહુ પસંદ છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *