વતને ગયેલા પરિવારે પરત આવીને રસોડાનો દરવાજો ખોલ્યો તો મળ્યું એવું કે ઘર ખાલી કરીને ભાગવું પડ્યું, હોશ ઉડાડતો બનાવ..!

હાલ એક પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો, તેઓએ જ્યારે તેમના ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે, તે જોતાની સાથે તેમને ઘર ખાલી કરીને ભાગી જવાનો વારો આવ્યો હતો. કિસ્સો સામે આવતાની સાથે જ સોસાયટીમાં રહેતા અન્ય રહીશોમાં પણ ફફડાટ મચી ગયો હતો..
આ બનાવો ગૌતમભાઈના પરિવારજનો સાથે બન્યો છે, ગૌતમભાઈ તેમની પત્ની નિમિષાબેન તેમજ તેમનો એકનો એક દીકરો હરકિશન માધવ પેલેસ પાસે આવેલી કુંદન પાર્ક સોસાયટીમાં રહે છે. છેલ્લા દોઢ મહિનાથી ગૌતમભાઈ તેમજ પરિવારના દરેક સભ્યો તેમના વતન રહેવા માટે ચાલ્યા ગયા હતા..
ત્યાં તેમના પરિવારમાં ચાલતા પ્રસંગો પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાને ઘરે પરત ફર્યા હતા, અંદાજો લાંબા સમય સુધી ઘરે ન રહેવાને કારણે તેમનું ઘરની અંદર ધૂળનો થર જામી ગયો હતો, આ ઉપરાંત જ્યારે ગૌતમભાઈની પત્ની નિમિષાબેન તેમના રસોડાનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી કે, તે પોતાની સાથે તેમના હોશ છૂટી ગયા..
અને તેઓ તરત જ ઘરનો સામાન ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા, આ ઘટનાને લઈને મકાન માલિક પણ હોશ ગુમાવી બેઠા હતા, તેઓ વિચારવા લાગ્યા કે, આ કેવી રીતે શક્ય હશે..? હકીકતમાં જ્યારે તેઓ રસોડાનો દરવાજો ખુલ્યો ત્યારે અંદરથી એક ખોદેલી સુરગ મળી આવી હતી..
રસોડાનો દરવાજો બહારથી તેઓએ બંધ કરી દીધો હતો, આ રસોડાની અંદર ટાઇલ્સ ઉખાડી નાખવામાં આવી હતી. અને અંદર કોઈ વ્યક્તિએ ખાડો ખોદી નાખ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત ત્યાં ખાડો ખોદવા માટેના સાધનો પણ મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ નિમિષાબેન સમજી ગયા કે, કોઈ અજાણ્યા ચોર લૂંટારા હોય જમીનમાં સુરંગ બનાવીને તેમના ઘરની અંદર પ્રવેશવાની કોશિશ કરી છે..
સુરંગ ખોદીને તેઓ રસોડાની અંદરથી રૂમની અંદર પ્રવેશ કરી લીધો પરંતુ રસોડાનો દરવાજો બહારથી લોકો હોવાને કારણે તેઓ અન્ય કોઈ રૂમની અંદર પ્રવેશ કરી શક્યા નથી, અને તેમની ચોરી કરવાનો ઈરાદો સફળ થઈ શક્યો નથી. આ સુરગના માધ્યમથી ઘણા બધા જીવજંતુઓ પણ તેમના રસોડામાં પ્રવેશી ગયા હતા..
અને ઘરમાં મૂકેલી ખાવા પીવાની સાધન સામગ્રીઓને વેરવિખેર કરી નાખી હતી, જ્યાં જુઓ ત્યાં બહેના જ દ્રશ્યો દેખાય આવ્યા હતા. તેમના ઘરની અંદર ઉંદર ગરોળી જેવી ચીજ વસ્તુઓ પણ દેખાઈ આવી હતી, આ દ્રશ્ય જોઈને તરત જ સૌપ્રથમ ગૌતમભાઈ તેમના મકાન માલિકને પોતાને ઘેર બોલાવ્યા અને દેખાડ્યું કે, તેઓ થોડા સમય માટે વતન રહેવા માટે ગયા હતા..
અને એવામાં તેમની ઘરની અંદર ખૂબ જ અજુગતી ઘટના બની ચૂકી છે. અને હવે તેઓ આ ઘરની અંદર રહેવા માંગતા નથી, તેમ કહીને તેઓ ઘરમાં તમામ પેક કરીને અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા. આ ઘટનાની જાણકારી જ્યારે સોસાયટીના અન્ય રહીશો સુધી પહોંચી ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા કે..
હકીકતમાં જો કોઈ ચોર લૂંટારા શોરૂમ ખોદીને તેમના ઘરની અંદર પ્રવેશ કરી શકતો હોય તો આવતીકાલે અન્ય વ્યક્તિઓના ઘરની અંદર પણ લુટારો પ્રવેશ કરી શકે છે, આ ઘટનાને લઈને યોગ્ય તપાસ થવી જોઈએ અને સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લુટારામાં કોણ હતા. તેની પણ ભાળ મેળવવી રહી છે. આ ઘટનાને લઈને તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો કાર્યરત થઈ ગઈ હતી..