જ્યારે આખા પ્લેન મા ગુજરાતીઓ બેસે ત્યારે કેવું થાય ?? જુઓ વિડીઓ…

જ્યારે આખા પ્લેન મા ગુજરાતીઓ બેસે ત્યારે કેવું થાય ?? જુઓ વિડીઓ…

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત આ વાત સો ટકા સાચી છે કારણ કે આજે વિશ્વના દરેક ખૂણે ગુજરાતીઓ વસે છે અને ગુજરાતીઓએ એ જગ્યાને એક નાનું ગુજરાત બનાવી દીધું છે, ગુજરાતીઓ જ્યાં જાય છે ત્યાં પોતાની તમામ ગુજરાતી પણ સાથે લઈને જાય છે અને એ પોતે તો ગુજરાતી પણ નિભાવે જ છે પરંતુ સાથે સાથ તેમની સાથે રહેતા તમામ લોકોને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડી દે છે.

સમાજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક પ્લેનમાં માત્રને માત્ર ગુજરાતીઓ બેઠા છે હવે વિચાર કરો કે જો એક સાથે દરેક ગુજરાતીઓ ભેગા થાય તો શું થઈ શકે? જાતિઓને ત્યાં એવી આદત છે કે કોઈપણ જગ્યાએ આપણે બહાર જતા હોય ત્યારે સૌથી પહેલા ભગવાનનું નામ લેવાનું ભૂલતા નથી અને આ વીડિયોમાં પણ તમે જોઈ શકશો કે પ્લેનની અંદર માત્રને માત્ર ગુજરાતીઓ જ બેઠા છે .

જ્યારે પ્લેનમાં પેસેન્જરો આપવાની થતી સૂચના પૂર્ણ થયા બાદ દરેક ગુજરાતીઓ એકી સાથે દ્વારકાધીશની જય બોલાવે છે ત્યારબાદ હર હર મહાદેવનો નાદ ગુંજવી ઉઠે છે. વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દરેક લોકો આ વીડિયો ને પસંદ બંધ કરી રહ્યા છે.

દરેક વ્યક્તિ પોતપોતાની પ્રતિજ્ઞા પણ જણાવે છે પરંતુ એક વાત તો સો ટકા સાચી છે કે ગુજરાતી પણુ આપણે સાચવી રાખ્યું છે અને આપણે સાચવશું જેથી આવનાર પેઢી ગુજરાતી ભાષા ગુજરાતી પરંપરા અને ગુજરાતી સંસ્કૃતિને ઓળખી શકે અને તેને અપનાવી શકે. આ વિડીયો તમને કેટલો પસંદ આવ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા સાથે સાથે તમારા અન્ય મિત્રોને આ બ્લોક પણ જરૂર શેર કરજો જેથી તેમને પણ સમજાય કે આપણે ગુજરાતીઓ શું કરી શકીએ?

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *