ખજૂર ભાઈ અને તેમના ભાવી પત્ની મીનાક્ષી દવે ની ખુબ જ સુંદર ફોટાઓ આવ્યા સામે.., બંનેની જોડી એવી સુંદર લાગી રહી છે કે તમે પણ…..

મિત્રો આપણે સૌ કોઈ લોકો ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા એવા ખજૂર ભાઈને ઓળખતા હશો. ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવા કે કાઢીને કારણે હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહે છે અને અત્યાર સુધીમાં ખજૂર ભાઈએ પોતાના સેવા કયા કાર્ય થકી લાખો ગુજરાતી લોકોના દિલો ઉપર રાજ કર્યું છે અને આજથી થોડા સમય પહેલા ખજૂર ભાઈએ પોતાના સગાઈ નો એક ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે
મિત્રો ખજૂર ભાઈ ની સગાઈ નો ફોટો જોઈને તેમના ચાહકો પણ ચોકી ઉડશે તેમજ ખજૂર ભાઈને ખૂબ જ અભિનંદન આપ્યા હતા અને ખજૂર ભાઈ ની સગાઈ મીનાક્ષી દવે નામની છોકરી સાથે થયા છે. હજારો લોકોના દિલોમાં રાજ કરનાર એવા ખજૂર ભાઈએ એક એવી છોકરીને પોતાની જીવનસાથી બનાવી છે કે જે સામાન્ય ઘરની છે અને ટાઈમ લાઈટ થી પણ ખૂબ જ દૂર છે
ખજૂર ભાઈ એક અંધ માજી રામજીમાના ગામે ગયા હતા અને જ્યારે પહેલી વખત તેમણે મીનાક્ષી સાથે મુલાકાત કરી હતી અને મીનાક્ષી દવે ખજૂર ભાઈની સાથે પણ ફોટો પડાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈના મમ્મીને મીનાક્ષી દવે ખૂબ જ પસંદ આવ્યા હતા અને મીનાક્ષીના પિતા પાસે પોતાના દીકરાનું માંગુ નાખ્યું હતું
આ માગો મીનાક્ષી દવે અને તેના પરિવારના રાજી ખુશીથી સ્વીકારી લીધું હતું અને ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની સગાઈ પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી અને તેમની બંનેની જોડી પણ ખૂબ જ વધારે પસંદ આવી રહી છે.
મિત્રો સગાઈ પછી ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે પહેલી વખત એક કાફેમાં પણ જોવા મળ્યા હતા અને ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે દરિયા કિનારે ગાડી ની મોજ માણતા પણ જોવા મળ્યા હતા
મિત્રો તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર ખજૂર ભાઈ તેમના ભાવી પત્ની મીનાક્ષી દવેની સાથે જોવા મળ્યા હતા અને તેમના સુંદર સુંદર ફોટાઓ પણ વાયરલ થઇ રહ્યા છે તેમજ ખજૂર ભાઈ ના ભાઈ ના લગ્નની છે. ખજૂર ભાઈએ સિલ્વર કલરની શેરવાની પહેરી છે અને મીનાક્ષી એ પર્પલ કલરની ચોલી પહેરી છે
મિત્રો આ ફોટાની અંદર ખજૂર ભાઈ રાજા અને મીનાક્ષી દવે રાજકુમારી જેવા લાગી રહ્યા છે અને તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે અને લોકો પણ અલગ અલગ પ્રકારની સુંદર સુંદર કોમેન્ટ પણ કરી રહ્યા છે