ભારે વરસાદને કારણે દિવાલ ધરાસાઈ થતાં ત્રણ સગા ભાઈ બહેનના એક સાથે મૃત્યુ…

ભારે વરસાદને કારણે દિવાલ ધરાસાઈ થતાં ત્રણ સગા ભાઈ બહેનના એક સાથે મૃત્યુ…

મારો એક પુત્ર અને મારી બહેનના ત્રણ સંતાન મૃત્યુ પામ્યા ભારે વરસાદને કારણે એગ્રો કંપનીની દિવાલ ધરાસાઈ થઈ ગઈ ત્રણ સગા ભાઈ બહેનના મોત થયા અન્ય ચાર સારવાર હેઠળ છે.

હાલોલમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે ચંદ્રપુરા ગામે આવેલી મનસુખા નામની એગ્રો કેમિકલ કંપનીની દિવાલ ભારે પ્રવાહની કારણે અચાનક જરાસાઈ થઈ ગઈ હતી તેના લીધે બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટ માં ઝુંપડા બાંધી રહેતા શિવરાજપુર જીએમડીસીના ડાન્સનું કામ કરતા બે મજૂર પરિવારો દિવાલ નીચે દબાઈ ગયા હતા.

જેમાં બે બાળકોને બે બાળકીના મોત નીપજ્યા છે જેમાં ત્રણ તો સગા ભાઈ બહેન હતા. એક જ દંપતીના બે પુત્ર અને એક પુત્રીનું મોત થતા પરિવારમાં શોખની લાગણી પ્રસરી ગઈ હતી હાલોલના ઉદ્યોગિક વસાહતમાં આવેલા ચંદ્રપુર ગામે આવેલી શૈલી એન્જિનિયરિંગ કંપની સામે આ દુર્ઘટના સર્જાય છે હાલોલમાં બપોરે વરસેલા વરસાદે ઔદ્યોગિક વસાહતમાં મનસુખ એગ્રો કંપનીની દિવાલ ધરાસાઈ થઈ હતી એ બાજુમાં ઝૂપડા બાંધી રહેતા હતા મજૂરોના પરિવાર ઉપર પડતાં દુર્ઘટના સર્જાઇ હતી

જેમાં આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે બે બાળકોને બે બાળકીના મોત નીપજ્યા છે જ્યારે ઇજાગ્રસ્ત એક બાળક અને બાળકી બંને બે મહિલાને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી છે

દુર્ઘટના સર્જાયા બાદ દબાયેલા આઠ લોકો ને મળવા નીચેથી કાઢી રોડ સુધી લાવવામાં આવ્યા હતા ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. દિવાલ નીચે જેમનું પરિવાર દબાઈ ગયું તે જીતેન્દ્ર ડામોર અને અમારી ટીમ એ વાત કરતા તેમને કહ્યું કે અચાનક જ બહુ જ જોરથી પાણી આવ્યું

અને દિવાલ પડી ગઈ જેના લીધે બધા જ દીવાલની નીચે દબાઈ ગયા જેમાં મારા ચાર વર્ષના દીકરાઓનું અને ત્યાં જ દિવાલ નીચે દબાઈને મોત થઈ ગયું ત્યાં પરિવારના પાંચ અને મારી બહેનના પરિવારના પાંચ સભ્યો હતા મારી બહેનના ત્રણ બાળકોના ત્યાં જ દિવાલ નીચે દબાઈને મોત થઈ ગયા હતા

અને મારી બહેન ઘાયલ છે જેને સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઈ ગયા છે દુર્ઘટના સર્જાય છે એ ખુલ્લા પ્લોટમાં શિવરાજપુર ખાતે આવેલા જીએમડીસી માંથી ડસ્ટ લાવીને ડગલા કરવામાં આવતા હતા તેમના ઝુંપડા ઉપર એક ખુલ્લા પ્લોટની બાજુમાં આવેલી એ કેન્દ્રો કંપનીની દિવાલ ધરાશાહી થતા દુર્ઘટના સર્જાઈ હતી

બીજા ગ્રસ્તો ના નામ નીચે મુજબ છે પાર્વતીબેન અંબારામ 26 વર્ષ આલિયા જીતેન્દ્રભાઈ ડામોર પાંચ વર્ષ મીત જીતેન્દ્રભાઈ ડામોર બે વર્ષ હીરાબેન જીતેન્દ્રભાઈ ડામોર 25 વર્ષ.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *