આ વ્યક્તિએ લંડનમાં ૧૦ વર્ષ જેવી નોકરી કરી, છતાં પણ આજે રોડ પર સુવા મજબૂર બન્યા, જાણો પૂરી હકીકત…

વિદેશ જવાના સપના જોતા લોકોએ આ કિસ્સો જરૂરથી વાંચવો જોઈએ વિદેશમાં જવા માટે આજ લોકો પડાપડી કરે છે કારણ કે ત્યાં પોતાના વતન કરતા મૂડી વધારે કમાય અને પોતાના પરિવાર માટે સારી કમાણી કરી શકે ઘર વેચીને યુરોપ નોકરી કરવા ગયેલી વ્યક્તિ સાથે એવું બન્યું કે રોડ પર જ આવી ગઈ.
જે માટે આજના સમયે વિદેશમાં જવા માટે હરીફાઈ લાગે છે જેમાં એક કે હું આગળ બીજો કે હું આગળ એવી સ્થિતિ ઉભી થઈ છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેઓ પોતાની જમીન મકાન બધું જ વેચીને વિદેશ જવાના સપના પૂરા કરતાં હોય છે અને એવી સ્થિતિ ઉભી થાય કે પરદેશ સારી નોકરી કરી હોવા છતાં રોડ પર આવી જતાં હોય છે.
મિત્રો એક આવી જ વ્યક્તિ છે જેણે વિદેશ જઈને સારી નોકરી કરવાના ઉંચા સપના જોયા અને તેના સપના પણ પૂરા થયાં પરંતુ એક દિવસ કેમ રોડ પર આવી ગઈ તે વિશે જાણીએ આ વ્યક્તિનું નામ વિશ્વાનભાઈ છે આણંદ વિસ્તારના રોડ પર રહેતા આ ભાઈ કઈ કામ-ધંધો ન કરતાં અને રોડ પર રહેતા હતાં. આ વ્યક્તિએ જણાવ્યું કે જ્યાં જગ્યાં મળે ત્યાં સુઈને દિવસો પસાર કરવા મજબૂર બન્યાં હતાં.
પોપટભાઈએ આ વ્યક્તિના જીવન વિશે જાણવાની કોશિશ કરી તો જાણાવ મળ્યુ કે 6 થી 7 વર્ષ સુધી લંડનમાં રહ્યાં હતાં આ ભાઈ જણાવ્યું કે તેના પર મેલીવિદ્યા કરેલી છે જે બાદ આગળ જણાવ્યું કે એક વર્ષ લંડનથી યુરોપ દેશમાં ગયો હતો યુકેમાં વેમલિ વિસ્તારમાં રહેતા હતાં, ત્યાં ડીવીડી કંપનીમાં નોકરી કરતાં હતાં.
તેમના પરિવાર વિશે જણાવ્યું કે તેમના પત્ની બધાં અલગ અલગ રહે છે અને તેમના માતા-પિતા વૃદ્ધાશ્રમમાં રહે છે સંયુક્ત પરિવાર હોવા છતાં આ વ્યક્તિ રોડ પર રહેતા મજબૂર બની હતીં કારણ કે તેની પાસે પોતાનું ઘર પણ ન હતું ત્યારે આ વ્યક્તિના મદદ કરવા માટે પોપટભાઈ ટીમ આવી તો તેમને કહ્યું કે તમે ડરશો નહીં તમારા જીવનમાં થોડો અમથો બદલાવ લાવી છું.
પોપટભાઈએ આ વ્યક્તિને કહ્યું કે તમારા ઓળખીતાના સંપર્કથી અમે તમારા સુધી પહોચ્યાં છીએ અને તમારા જીવનમાં કઈ કરવા માંગો છો તો આ માટે ખાસ કરીને તમારી મદદ કરવા માટે આવ્યા છીએ આ વ્યક્તિ 2019માં ભારત આવી હતી અને અહીં આવીને કોલ સેન્ટ્રેલમાં નોકરી કરી હતી.
તેમના જીવનમાં આગળ જાણતા પહેલા પોપટભાઈની ટીમ આણંદનગર સેવાભાવી સંસ્થામાં લઈને આવ્યાં હતાં. પોતાના જીવનમાં વિશે આગળ જણાવ્યું કે યુરોપ ગયાં ત્યારે પોતાનું ઘર વેચી ગયાં હતાં કારણ કે તેની પાસે પૈસા નહતા માટે ઘર વેચ્યું હતું. વિદેશમાંથી જ્યારે ઘરના ના રહ્યાં બહારના રહ્યાં ત્યારે ઘરના હોવાથી રોડ પર આવી ગયાં હતાં.