આ છે ભાવનગરના રાજકુમાર ! સ્ટાઇલમાં મોટા મોટા અભિનેતા ને પાછળ મૂકી દે છે… જુઓ તસવીરો…

આ છે ભાવનગરના રાજકુમાર ! સ્ટાઇલમાં મોટા મોટા અભિનેતા ને પાછળ મૂકી દે છે… જુઓ તસવીરો…

ભાવનગર રજવાડું માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રગતિ અને વિકાસમાં અગ્રેસર હતું. ભાવનગર જ અખંડ ભારત માટે દેશને પ્રથમ રજવાડું સોંપ્યું હતું. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ સ્વતંત્ર ભારત અને લોકશાહીના હેતુ માટે દેશની સરકાર બનાવવા માટે તેમની પ્રથમ રજવાડા સોંપી હતી. દરિયાકિનારે સ્થિત ભાવનગર શહેરે વર્ષો પહેલા જળ પરિવહન દ્વારા તેનો ઔદ્યોગિક વેપાર વિકસાવ્યો હતો. અને તે ભાવનગર રાજ્ય તરીકે ઓળખાતું હતું.

આજે ભાવનગરમાં દરિયા કિનારે અલગ શિપ બ્રેકિંગ યાર્ડ છે. આ લેખમાં આપણે ભાવનગરના રાજા જયવીર રાજના પુત્રની ચર્ચા કરશું રાજા જૈવિક રાજ સિંહ નો જન્મ 27 ઓક્ટોબર 1990 ના રોજ થયો હતો તેઓ સ્વાસ્થ્ય અને ખૂબ જ મહત્વ આપે છે.

અને તેઓ બોડી બિલ્ડિંગના ખૂબ જ શોખીન છે તે આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ છે અને તેને સારા નવા નિશાળિયા ને પણ માતા આપી છે તેના બોલીવુડ સ્ટાર્સ સાથે કનેક્શન છે અને તે તેના સૌમ્ય વ્યક્તિત્વ અને દરેકને મદદ કરવાની તેમની ઈચ્છા માટે જાણીતા છે.

તે બોડી બિલ્ડિંગ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને હેન્ડલ બાર પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક છે તેઓ તેમનો અવાજ ઉઠાવવા અને ભાવનગરના લોકોને મદદ કરવા પ્રતિબંધ છે તે પોતાના મોટાભાગનો સમય જીમમાં યુવાનોને તાલીમ આપવા વિતાવે છે.

ગુજરાતમાં પ્રખ્યા જૈવીરાજ સિંહ બાઇક કાર ટ્રાવેલિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન છે તેમને હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી અને એન્ટરપ્રિન્યોરશિપ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.

જેવી રાત સિંહ તેમના પૂર્વજોના ઘણા અધૂરા કામો જેમકે ભાવનગર રાજ્ય વિધાનસભાની રચના ગ્રામ પંચાયતની સ્થાપના અને રાજ્યમાં કર વસૂલ પ્રણાલીમાં સુધારણા વગેરે પૂર્ણ કર્યા છે રાજા કૃષ્ણકુમારસિંહજી કાઠીયાવાડ ને તેમના સામ્રાજ્ય સાથે મેળવનાર પ્રથમ રાજવી હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *