ટીવીની આ ફેમસ અભિનેત્રી કર્યો ચોંકાવનારો ખુલાસો, તેનાથી 21 વર્ષની મોટી ઉંમરના નેતા સાથે કર્યા લગ્ન, તસ્વીરો આવી સામે…

હાલમાં જ બૉલીવુડના અભિનેતા આશિષ વિધાર્થીએ ઘડપણના લગ્ન કર્યા છે ઘણા યુવાનો લગ્ન કરવાની વાટે છે ત્યારૅ હાલમાં વધુ એક રાજનેતાએ લગ્ન કરી લીધા છે અને તેનાથી નાની ઉંમરની ટીવી સિરિયલની અભિનેત્રી સાથે ચાલો અમે આપને જણાવીએ કે આ રાજનેતા કોણ છે સોશિયલ મીડિયાની દુનિયામાં જગત ભરની વાતો જાણવા મળી જાય છે.
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની વધુ એક ખૂબ જ લોકપ્રિય અભિનેત્રીએ પોતાના લગ્નનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે ઈશ્ક કા રંગ સફેદ, જનમન કા બંધન, ઈચ્છાધારી નાગીન, પરફેક્ટ પતિ અને વિશમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સ્નેહલ રાયની જેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે રાજનેતા માધવેન્દ્ર રોય સાથે લગ્ન કર્યા હતા.
આ લગ્ન જીવનને 10 વર્ષ સુધી દુનિયાથી છુપાવી રાખ્યાં હાલમાં આ એક્ટ્રેસે લગ્નનું રહસ્ય જણાવીને ચોંકાવી દીધા હકીકતમાં અભિનેત્રી સ્નેહલ રોયે 10 વર્ષ પહેલા રાજનેતા માધવેન્દ્ર રાય સાથે લગ્ન કર્યા હતા અને તેમની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે સ્નેહલના પતિ એક રાજનેતા છે અને અભિનેત્રી તેમનાથી 21 વર્ષ નાની છે બંનેના લગ્નને 10 વર્ષ થયા છે અને આટલા વર્ષો સુધી બંનેએ પોતાના લગ્નને છુપાવીને રાખ્યા હતા.
અભિનેત્રીએ રાજનેતા માધવેન્દ્ર સાથે આજે સુખી લગ્ન જીવન પસાર કરે છે સ્નેહલ રોયે એક મીડિયા ઈન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું કે તેનો પતિ કોણ છે, તે તેને કેવી રીતે મળ્યો અને કેવી રીતે વાત લગ્ન સુધી પહોંચી.