આ ભાઇનું એવું તો કેવું દુઃખ હશે કે ખજુરભાઈ પણ દ્રુસકે દ્રુસકે રડી પડ્યા, લોકો દાંત કાઢતા હતા પછી ખબર પડી કે…

ગુજરાતનાં દાનવીર એવા ખજુરભાઈથી બીજા માણસોનું દુઃખ સહન નથી થતું મિત્રો જુવો તો ખરા કેવા દ્રુસકે દ્રુસકે પોતે રડે છે જયારે તમને આ ભાઈના દુઃખની વાત પોતે સાંભળી જરા વિચાર તો કરો આપડે ક્યારેય ખજુરભાઈને આવી રીતે રડતા જોયા છે આજથી બે વર્ષ પહેલા નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈ આ માણસનું દુઃખ જોઈએ દ્રુસકે દ્રુસકે રડી પડ્યા હતા.
જરા તમે વિચાર તો કરો એ માણસને એવું તો કેવું દુઃખ હશે કે ખજુરભાઈ પોતે જોરદાર રડતા જોવા મળ્યા ખરેખર ખજુરભાઈ જેવા મહાન વ્યક્તિ આ જગતમાં કોઈ નથી તમને જાતેજ જોઈ શકો ચો આવા મહાન વ્યક્તિ બસ આપડા ગુજરાતમાં જ મળે મારા વહાલા ભાઈઓ અને બને અમે તમને આ માણસના દુઃખ વિષે વાત કરવા માંગીયે છીએ.
આ વ્યક્તિએ પોતાના દુઃખની આજીજી કરતા કહ્યું મારુ આ ઘર પડ્યું ગયું ત્યારે લોકો દાંત કાઢીને હસતા હતા જુવો તો ખરા આવી કપરી પરિસ્થિતિમાં ખરેખર કોને હસવું આવે મારા વાલા મારે હાલ તો બટકું ખાવાના પણ ફાંફા છે છતાં હું બ્રાહ્મણ છું તો કોઈના જોડે આજ સુધી હાથ નથી લંબાવ્યો આજે તમે મારી મદદે આવ્યા તો હું ગણોજ ખુશ છું ખજૂરદાદા.
જયારે મારી આવી પરિસ્થિતિ જોઈ લોકો દાંત કાઢતા હતા આજે તમે મારી જોડે આવ્યા છો હું ગણો ખુશ છું આજે તમે મારી જોડે આવ્યા છો એટલે આજે તમને કહું છું બાકી મેં આજ સુધી મારી આ વેદના કોઈને નથી કીધી આજે બસ તમારી જોડે આ વાત કરું છું.
બસ આટલુંજ સાંભળતા જ ખજુરભાઈ ઉભા હતા તો નીચે બેસી ગયા અને દ્રુસકે દ્રુસકે રડવા લાગ્યા ત્યારે આ વ્યક્તિએ ખજુરભાઈને કહ્યું તમે ના રોવો મારા વાલા બસ તમે તો ભગવાનના અવતાર છો તમને તો ઉપરવાળાએ ગણા પૈસા આપ્યા છે તમે ગણાને મદદ કરો છો રડો નહિ અમારી દુવાઓ તમારી સાથે જ છે.
બસ આટલું કહીને ખજુરભાઈ એ તરતજ આ દાદાનું કામ ૩ દિવસમાં પૂરું કરવાનું આશ્વાસન આપ્યું જેથી આ માણસ દ્રુસકે દ્રુસકે રડી પડ્યા હતા એ જોતા નીતિનભાઈનું પણ મુકાઈ ગયું અને એ પણ એકદમ દ્રુસકે દ્રુસકે રડી પડ્યા હતા.