વેવિશાળ જોવા ગયેલા યુવકે વડીલોની સામે જ યુવતી વિશે કહી દીધું એવું કે બધા આંખો ફાડીને જોતા રહી ગયા, મોટો ભાંડો ફૂટી ગયો..!

કહેવાય છે કે જો દરેક કામકાજ સમય અને સંજોગો અનુસાર પાર પડી જાય તો ખૂબ જ સારું કહેવાય છે, દરેક કામકાજ માટેનો કોઈ ચોક્કસ સમય હોય છે. એવી જ રીતે જ્યારે દીકરા કે દીકરીઓની લગ્નની ઉંમર થઈ જાય ત્યારે તેમના માતા પિતા તેમના માટે કોઈ સારી યુવતી કે યુવક જોઈ તેમની સાથે લગ્ન કરાવી લગ્નજીવન સ્થાપિત કરવામાં મદદરૂપ બનતા હોય છે..
લગ્ન પહેલા તમામ બાબતો નક્કી કરવા માટે વેવિશાળ જોવા માટે પણ જવું પડે છે, જેમાં વડીલોની સહમતી હોય તો લગ્ન પણ નક્કી કરી દેવામાં આવે છે. અત્યારે એક યુવક તેના પરિવારજનોની સાથે વેવિશાળ જોવા માટે ગયો હતો અને એ વખતે તેણે યુવતીના માતા-પિતાને મોઢા ઉપર જ એવું જણાવી દીધું હતું કે, સમગ્ર પરિવાર આંખોના ડોળા ફાડીને જોતો ને જોતો જ રહી ગયો હતો..
સુદીપ નામનો યુવક તેના માતા પિતાને સાથે યુવતીના ઘરે બે વિશાળ જોવા માટે ગયો હતો, એ વખતે પરિવારના વડીલોએ યુવક અને યુવતીઓને વાતચીત કરવા માટેનો સમય આપ્યો હતો. યુવતીએ સુદીપને જણાવ્યું કે, તે લગ્ન કરવા માટે બિલકુલ તૈયાર છે. પરંતુ આ લગ્ન મંજુર કરવા પહેલા તેની અમુક શરત છે..
જેને તમારે પાલન કરવી પડશે તો જ તે તમારી સાથે લગ્ન કરી શકશે, આ શરતોનું નામ સાંભળીને સુમિતના મનમાં પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યા હતા કે, આ તો કેવી યુવતી છે કે જે લગ્ન પહેલા ઘણી બધી શરતો મંજૂર કરાવી રહી છે. યુવતીએ જણાવ્યું કે તેને દર મહિને શોપિંગ કરવા માટે 50,000 રૂપિયા રોકડા જોશે અને જો આ રૂપિયા તેને આપવામાં નહીં આવે તો તે આ લગ્ન કરવા માટે તૈયાર નથી..
આ ઉપરાંત સવારે તે હંમેશા 9:00 વાગ્યા આસપાસ ઉઠશે અને જો તેની ઘરકામ કરવાની ઈચ્છા થશે તો તે ઘરકામમાં તેની સાસુને મદદરૂપ બનશે નહીં તો ઘરની અંદર કામ કરવા માટે કામવાળી પણ રાખવી પડશે, બસ આ બે શરતો સાંભળતા જ સુદીપે મનમાં પોતાનો નિર્ણય બનાવી લીધો હતો કે, આ યુવતી સાથે લગ્ન કરવા કરતા પરણીયા વગરનું જીવન જીવવું વધારે સારું રહેશે..
એટલા માટે તેણે મોઢા ઉપર જ આ યુવતી ને મનાઈ ફરમાવી દીધી હતી કે, તારી આ શરતો હું તો નહીં સ્વીકારું પરંતુ સમાજનું કોઈ પણ વ્યક્તિ નહીં સ્વીકારે, કારણ કે તારી આ શરતો કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિને મંજુર થશે નહીં. આ ઉપરાંત આ યુવતી સાથે વાતચીત પૂર્ણ કરીને તે વડીલો પાસે આવ્યો અને ત્યારે યુવતીના માતા-પિતાને પણ જણાવી દીધું કે..
તમે તમારી દીકરીને હદ કરતાં વધારે ચડયામણી કરાવી દીધી છે, જેના કારણે આજે તે એવી શરતો મૂકી રહી છે. જે સમાજના કોઈપણ વ્યક્તિ માટે મંજૂર મુશ્કેલ જ નહી પરંતુ નામમુકિન છે. હકીકતમાં આવી યુવતીઓ જ સમાજના લોકોને હેરાન પરેશાન કરી મૂકે છે, જો લગ્ન જીવનમાં જોડાવું હોય તો ઘણી બધી પરિસ્થિતિઓને સમજવી પડે છે..
અને સમજદારીથી કામ લેવું પડતું હોય છે, પરંતુ પોતાની મનમાની ચલાવીને પોતાની શરતોનું જ પાલન કરવું જોઈએ એ કોઈપણ જગ્યાનો ન્યાય કહેવાય નહીં, બસ આવી વાતો કહી દેતા સમગ્ર પરિવાર જોતો જ રહી ગયો હતો કે, તેમની દીકરીમાં ખૂબ જ વધારે ખામી રહી ગઈ હશે કે જેના કારણે આજે તે વેવીવિશાળ જોવા માટે આવેલા યુવક સામે આવી શરતો મૂકી રહી છે..
વેવિશાળની બાબતો હવે દિન પ્રતિ દિન ખૂબ જ અઘરી બની રહી છે, કારણ કે વેવિશાળ જોવાનું નજરિયો હવે લોકો ખૂબ જ વધારે ઉંચી કરતા ગયા છે, આવી પરિસ્થિતિ ની અંદર મધ્યમ વર્ગીય પરિવારની અંદર જીવન જીવતા લોકો ખૂબ જ મોટી મુશ્કેલીઓનો ભોગ પણ બની રહ્યા છે..