પડોશમાં રેહતા યુવકે એડમીશન આપાવવાની લાલચ આપીને યુવતી સાથે કર્યું એવું કામ કે માં-બાપના પગ નીચેથી જમીન ખસકી ગઈ..!

રોજબરોજની જિંદગીમાં ક્યારે કયા વ્યક્તિ સાથે કઈ ઘટના બની જાય તેનું નક્કી રહેતું નથી, અમુક વખતે મદદ માટે જે તે વ્યક્તિ પાસે દોડીને જવું પડે છે અને કોઈ વ્યક્તિ આપણી મદદ કરે તેવી આશા રાખીને બેસવું પડતું હોય છે. અત્યારે એક નરાધમ યુવકે ખૂબ મોટી લાલચ આપીને એક યુવતી સાથે એવી કરતુતો કરી નાખી હતી કે, જેના વિશે જાણીએ બધીના માતા-પિતાના તો પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી..
આ ઉપરાંત સમગ્ર સોસાયટીમાં પણ હોબાળો મચી જવા પામ્યો હતો, આ ઘટના ઉર્મિલા નગર વિસ્તારની છે. અહીં સંતોષ નામના યુવકે ખૂબ જ મોટું અને કાળું કારનામુ કરી નાખ્યું છે, સંતોષના પડોશમાં હેમાલી નામની એક યુવતી રહે છે. જે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હવે કોલેજમાં અભ્યાસ કરવા માટે જવાની હતી..
જ્યારે તેના ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું ત્યારબાદ સંતોષ નામના યુવકે તેને જણાવ્યું કે, તારે શહેરની જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય છે તે કોલેજની અંદર તને એડમિશન અપાવી દેશે, પરંતુ તે જેમ કે છે, તેમ તેને કરવું પડશે. હેમાલીને ખૂબ જ ઓછા માર્ક્સ આપ્યા હોવાને કારણે તેને સારી કોલેજમાં એડમિશન મળવું ખૂબ જ મુશ્કેલ હતું..
પરંતુ સંતોષ તેને એડમિશન આપવાનું કહી દીધું હતું, એટલા માટે તે સંતોષની વાતોમાં આવા લાગી હતી. એક દિવસ હેમાલીને મળવા માટે તેના ઘરથી થોડે દૂર એક રેસ્ટોરન્ટમાં બોલાવી હતી, અને ત્યારબાદ તેને સારી કોલેજમાં અભ્યાસ માટે વગેરે રૂપે એડમિશન મળી જશે તેવી લાલચ આપીને તેની ખૂબ જ નજીક આવવા લાગ્યો..
અને ત્યારબાદ એક સુમસાન જગ્યાએ જઈને આ યુવતી સાથે તેને ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું હતું. જ્યારે આ યુવકને ખબર પડવા લાગી કે, તેના પડોશમાં રહેતો સંતોષ નામનો તેની સાથે ખૂબ જ ખરાબ મનસૂબો આચરવા જઈ રહ્યો છે, ત્યારે તેણે ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી..
પરંતુ આ નરાધમે તેને જાળમાંથી છૂટી દેવાને બદલે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું હતું. બિચારી આ દીકરી એ તરત જ તેના માતા પિતાને આ ઘટના વિશે જણાવી દીધો હતો, અને હેમાલીના માતા-પિતા તાબડતોબ સંતોષના મા-બાપને પાસે પહોંચી ગયા અને તેઓને જણાવી દીધું કે, તમારા દીકરાએ હેમાલીની લાજ લૂંટી લીધી છે..
સારી કોલેજમાં એડમિશન આપવાની લાલચ આપીને સંતોષે ન કરવાનું કારનામાઓ આચરી નાખ્યા છે. આ બદલ તેવો હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે જઈ રહ્યા છે. અને સંતોષ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવી રહ્યા છે. હકીકતમાં સવારે ઉઠતાની સાથે જ ન જાણે ઘણા બધા વિસ્તારોમાંથી આવી ઘણી બધી બનાવો સામે આવવા લાગ્યા છે..