મીઠુડી દીકરી કહેતી કે, ‘મારે પરણવાની હજી વાર છે’ અને 2 અઠવાડીયામાં જ કરી બેઠી એવું કે માં-બાપની ઈજ્જતના ધજાગરા થઈ ગયા…

અત્યારના નવી પેઢીના બાળકો કોઈને કોઈ રીતે તેમના માતા-પિતાને સમય સાથે બદલવા પર મજબૂર કરી દેતા હોય છે, અત્યારના બાળકોને હંમેશા કોઈ નિર્ણય વિશે પૂછવામાં આવે છે અને ત્યારબાદ તેના માતા પિતા અને અમલમાં લેતા હોય છે, જ્યારે પહેલાંના સમયમાં બાળકોને ક્યારે પણ પૂછવામાં આવતું નહીં અને ઘરના વડીલો જ નિર્ણય લઈ લેતા હતા..
હાલ એક પરિવારમાં અતિશય હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે, જેને જાણ્યા બાદ સમાજના દરેક લોકો હચમાંથી ઊઠ્યા છે. આ બનાવો વીણા નગર પાસેની દુષ્યંત કોલોનીનો છે. આ કોલોનીમાં લાલાનાથ ભાઈ નામના એક હોલસેલ ના વેપારી તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ બેન તેમનો એકનો એક દીકરો પિયુષ અને લાડકી દીકરી દીપ્તિનો સમાવેશ થાય છે..
પિયુષ ધોરણ 10નો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે દીપ્તિની ઉંમર 22 વર્ષની થતાની સાથે જ હવે લાલાનાથ ભાઈએ એક દિવસ પરિવારજનો જ્યારે બેઠા હતા ત્યારે જણાવ્યું કે, હવે દીપ્તિની ઉંમર 22 વર્ષની થઈ ગઈ છે અને આપણે તેના માટે કોઈ સારો મૂરતીયો શોધી લેવો જોઈએ અને તેને લગ્ન પણ કરાવી દેવા જોઈએ, ત્યારે દીપ્તિ મીઠુડી ભાષામાં સમગ્ર પરિવારના સભ્યોને કહ્યું કે..
મારે હજુ પરણવાની વાર છે, તે આગળનો અભ્યાસ કરવા માંગે છે. એટલા માટે તેને અત્યારથી જ લગ્ન કરવા નથી. દીકરીની વાત સમજીને મા-બાપે અડચણ રૂપ બનવાની કોશિશ કરી નહીં અને તેની દીકરીના નિર્ણયની સાથે ચાલતા ગયા, પરંતુ આ દીકરી માત્ર બે જ અઠવાડિયામાં એવું કરી બેઠી હતી કે, માતા-પિતાની ઈજ્જતના ધજાગરા થઈ ગયા હતા..
અને આ બનાવે ચારે કોરે અરેરાટીનો માહોલ પણ સર્જાવી નાખ્યો હતો. દીપ્તિ કોલેજનો અભ્યાસ કરી રહી છે અને તે આગળ પણ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માંગે છે, તેમ જણાવીને પરિવારજનોની સામે તેણે લગ્નનું બહાનું ટાળી નાખ્યું હતું. પરંતુ માત્ર બે અઠવાડિયાની અંદર જ એક દિવસ સવારના સમયે દીપ્તિ ઘરેથી ગુમ થઈ ગઈ હતી..
પરિવારે વારંવાર તેને ફોન કરવાની કોશિશ કરી અને તેની સહેલીઓને પણ સંપર્ક કર્યો પરંતુ ક્યાંયથી દીપ્તિનો હતો મળ્યો નહીં અને અંતે બપોરના પાંચ વાગ્યા આસપાસ દીપ્તિનો ફોન આવ્યો કે, તે તેના પ્રેમીની સાથે ભાગી ગઈ છે. અને તેના પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગે છે. હવે તેને લગ્નની ઉંમર થઈ જતા પરિવારજનો તેના માટે સારો છોકરો શોધવાની તૈયારી કરવાના હતા..
જેને ખબર પડઆજ દીપ્તિએ નક્કી કરી લીધું કે, તેના ઘરમાં તેનો પ્રેમ સંબંધને ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. એટલા માટે તે ઘર મૂકીને ભાગી ગઈ હતી, તો બીજી બાજુ દીપ્તિને ભગાડી જનારા યુવક તેના કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે લાલાનાથના ઘરથી માત્ર બે કિલોમીટરના અંતરમાં જ રહેતો હતો..
દીપ્તિ કહ્યું કે, જ્યાં સુધી આ યુવક સાથે તેના લગ્ન નહીં થાય ત્યાં સુધી તે ઘરે પરત આવવાની નથી, તો બીજી બાજુ લાલાનાથ ભાઈએ પણ જણાવી દીધું હતું કે તે અમારા ઘર પરિવારની ઈજ્જતના તે ધજાગરા કરી નાખ્યા છે, તે આવું મોટું પગલું ભરીને હવે અમને શરમમાં મૂકી દીધા છે. સમાજમાં આવતા જતા પણ હવે અમારે મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો છે..
હવે કદાચ તું અમારા ઘરે નહીં પણ આવે તો પણ અમને કોઈ અફસોસ નથી કારણ કે, હવે તે અમારા માટે જીવન જીવવા જેવું કશું જ બાકી રાખ્યું નથી. બિચારા લાલાનાથ ભાઇ અને તેમની પત્ની ગીતાંજલિ બેન માટે દુઃખની આ ઘડી ખૂબ જ હચમચાવી દેતી સાબિત થઈ ગઈ છે..
જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે બિચારા પરિવારજનોને માથે હાથ દઈને રોવાનું વારો આવી જતો હોય છે. કારણ કે અત્યારના સમયના દીકરા અને દીકરીઓ સારું ભણતર ભણીને સફળતાના શિખર ઉપર ચડવાની કારણે ઘણા બધા લોકો માતા પિતા નું નામ ડુબાડી રહ્યા છે..