પતિ પોતાની કેન્સરગ્રસ્ત પત્નીને રોજ કામ પર જતો હતો…કારણ જાણીને રડી પડશો

પતિ પોતાની કેન્સરગ્રસ્ત પત્નીને રોજ કામ પર જતો હતો…કારણ જાણીને રડી પડશો

હાલ આ દુનિયામાં ટેકનોલોજીનો ખૂબ જ અનોખો ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે અલગ અલગ બીમારીના અલગ અલગ ઈલાજો ચોધાઈ રહ્યા છે. પણ તેની સામે દવા દવાઓ ખૂબ જ મોંઘી બની રહી છે. જેના કારણે સામાન્ય લોકો ને આ ખર્ચા પોંચાઈ રહ્યા નથી. જેના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવવું પડે છે. કેન્સર એક એવી બિમારી છે જે દવામાં ખૂબ જ પૈસા વપરાય છે. આપણા દેશમાં ઘણા લોકો આજે આ બીમારીથી ગુજરી રહ્યા છે.

ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી જે સાંભળીને તમે પણ રડવા લાગશો રાજકોટનો એક ફૂડ ડીલેવરી છોકરા ની વાત છે. આ ફૂડ ડીલેવરી બોય ની પત્ની ચોથા સ્ટેજમાં છે. ત્યારે આવા સમયમાં પોતાનો પત્ની તેને ખૂબ જ સાથ આપી રહ્યો છે. જ્યારે આ છોકરો પોતાના કામે જાય છે તો ત્યારે તેની પત્નીને સાથે લઈ જાય છે. તેની પત્ની ડિપ્રેશનમાં ન આવી જાય એટલા માટે તે તેને ખૂબ વ્યસ્ત રાખે છે.

આ કાહાની રાજકોટ કેતનભાઇ રાજવીની છે. જેમના લગ્ન 2007 સોનલબેન સાથે થયા હતા. એક દિવસ સોનલબેન અચાનક છાતીમાં દુખાવો થયો. જેના કારણે તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમને પત્નીને કેન્સર હોવાનું જણાવ્યું હતું. પણ કેતનભાઇના મન મક્કમ રાખીને પત્નીને સાથે રાખવાનો નક્કી કર્યું. જો તે પોતે ઘરે તો ડિપ્રેશનમાં ચાલી જાય તે માટે તે પોતાના કામ કરવા જાય ત્યારે તેની સાથે લઈ જાય છે.

કેતનભાઇ જણાવ્યું હતું કે મેં જ્યારે સ્વીગીમાં કામ શરૂ કર્યું. ત્યારે મારી પત્ની એક સ્વસ્થ હતી ત્યારે તેને કોઈ બીમારી હતી નહીં પણ સાત મહિના પહેલા જ તેને કેન્સર ડિટેક્ટ થયું. જેથી તે ડિપ્રેશનમાં ના જતી રહે તે માટે તેને હું હંમેશા મારી સાથે લઈ જાઉં છું મારે જ્યાં પણ ફૂટ ડિલિવરી કરવાની હોય ત્યાં તેને સાથે લઈ જાઉં છું.

વધુ કેતનભાઇ જણાવતા કહ્યું કે આ રીતે પત્ની સાથે લઈ જવાના કારણે મારા ગુરુજીએ મને કીધું હતું કે તું શા માટે તારી પત્નીને સાથે લઈ જાય છે? ત્યાર પછી મેં તેને હકીકત કીધી હતી. તેમના ગુરુજી પણ રાજકોટના લકકી ફાઉન્ડેશનને જાણ કરી જેને લકી ફોર્મ ફાઉન્ડેશન દ્વારા તેમની બધી જ મદદ કરવામાં આવી હતી ત્યારે લકી ફાઉન્ડેશન ખુબ ખુબ આભાર માન્યો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *