પતિએ જ પોતાની ગર્ભવતી પત્નીનો દોડાવી દોડાવીને જીવ લઈ લીધો, પત્નીની આ ભૂલના કારણે પતિએ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

પતિએ જ પોતાની ગર્ભવતી પત્નીનો દોડાવી દોડાવીને જીવ લઈ લીધો, પત્નીની આ ભૂલના કારણે પતિએ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની જ ગર્ભવતી પત્નીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પત્નીની એક ભૂલના કારણે પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના હરિયાણાના હિસારમાં બની હતી. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ રાજબાલ હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી.

તે છેલ્લા કેટલાય મહિનાઓથી પોતાના પતિને છોડીને અશોક નામના વ્યક્તિ સાથે લીવ-ઇનમાં રહેતી હતી.જેના કારણે મહિલાનો પતિ રોશનલાલે ખૂબ જ નારાજ હતો. આ વાતના કારણે રોશને પોતાની ગર્ભવતી પત્નીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટનાના એક મિનિટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી અપાવીને ઘરે પરત ફરતી જોવા મળી રહે છે.

જ્યારે મહિલા ગેટ પાસે પહોંચે છે, ત્યારે તેનો પતિ બહાર તેની રાહ જોઈ રહ્યો હતો. ત્યાર પછી આરોપી પતિ ધારદાર વસ્તુ વડે પોતાની ગર્ભવતી પત્ની ઉપર પ્રહાર કરે છે. જેના કારણે ગર્ભવતી પત્ની ત્યાંથી દોડવા લાગે છે. પરંતુ આરોપી પતિ ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કરીને તેને જમીન પર પાડી દે છે. ત્યારબાદ પોતાની પત્ની ઉપર નવ વખત પ્રહાર કરીને તેનો જીવ લઈ લે છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવકની પત્ની 10 મહિના પહેલા અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે લઈને માં રહેતી હતી. આ વાતનો બદલો લેવા માટે આરોપી પતિએ પોતાની ગર્ભવતી પત્નીનો જીવ લઇ લીધો હતો. હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. .

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *