અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા ની સાથે આ ખુબસુરત શહેરની ગલીઓમાં મસ્તી કરતા જોવા મળ્યા….જુવો ખુબસુરત વિડિયો

અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા ની સાથે આ ખુબસુરત શહેરની ગલીઓમાં મસ્તી કરતા જોવા મળ્યા….જુવો ખુબસુરત વિડિયો

બૉલીવુડ ની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ( anushka sharma ) પોતાની ફિલ્મો ની સાથે સાથે પોતાના પરિવારને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં જોવા મળી જતી હોય છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના પતિ અને ક્રિકેટર વિરત કોહલી ( virat kohali ) ની ખૂબસૂરત તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. તો ક્યારેક તે પોતાની લાડકી દીકરી વામીકા સાથે રમતી પણ નજર આવતી હોય છે.

આના સિવાય અભિનેત્રી અનુય્ષ્કા શર્મા પોતાના પરિવાર ની સાથે સમય પસાર કરતી પણ જણાય છે જે ઘણીવાર પોતાના પરિવાર સાથે કવાલીટી ટાઈમ પસાર કરવા માટ બહાર ફરવા જતી નજર આવે છે.આ વચ્ચે જ હવે અભિનેત્રી અનુષ્કા શર્મા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ થી એક નવો વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં અનુષ્કા શર્મા (anushka sharma) પોતાના પરિવાર સાથે જોવા મળી આવી છે.

અનુષ્કા શર્માનો આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયો છે. અનુષ્કા શર્મા બૉલીવુડ ની એ અભિનેત્રી માની એક ગણાય છે કે જે પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવન ને લઈને વધારે ચર્ચામાં નજર આવતી હોય છે. અનુષ્કા શર્માના એક પછી એક વિડીયો અને ફોટોજ વાઇરલ થતાં રહેતા હોય છે. જેના ઘણીવાર વખાણ થતાં હોય છે તો ઘણીવાર અભિનેત્રી ને ટ્રોલ પન કરવામાં આવે છે.

પરંતુ આ બધાની વચ્ચે અનુષ્કા શર્માનો એક નવો વિડીયો ( new video ) સામે આવી રહ્યો છે જે વિડિયોમાં અનુષ્કા શર્મા ની સાથે તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામીકા ( vamika ) નજર આવી રહ્યા છે. વિરાટ કોહલી અને દીકરી વામીકા ની સાથે લંડન (london)ની ગલીઓમાં અનુષ્કા શર્મા મસ્તી કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં વારંવાર અનુષ્કા કોફી પીતી પણ નજર આવી રહી છે. અનુષ્કા શર્માનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે .

અનુષ્કા શર્માના આ વિડિયોમાં લોકો કમેંટ પણ કરી રહ્યા છે. અનુષ્કા શર્માનો આ કુલ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયો છે. અણુશકા શર્મા અને વિરાટ કોહલી( virat kohali ) ના આ વિડીયો પર લોકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે, અને સાથે જ કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે આમની પાસે સૌથી મોંઘો કેમેરો છે તો ત્યાં જ બીજા યુજરે લખ્યું ક અનુષ્કા શર્માએ કિંગ વિરાટ કોહલીને બદલી નાખ્યો. હાલમાં તો અનુષ્કા નો આ લંડન વેકેશન ની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયા યુજર ને પોતાના દિવાના બનાવી રહ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *