લાલ ફૂલોની વચ્ચે સ્વિમિંગ પુલમાં આ કપલે એન્જોય કરી સુહાગરાત…દુલ્હો દુલ્હનને ચોંટી પડ્યો, કિસ પર કિસ કરી, શું રોમેન્ટિક માહોલ છે… વિડીયો થયો વાઇરલ

લાલ ફૂલોની વચ્ચે સ્વિમિંગ પુલમાં આ કપલે એન્જોય કરી સુહાગરાત…દુલ્હો દુલ્હનને ચોંટી પડ્યો, કિસ પર કિસ કરી, શું રોમેન્ટિક માહોલ છે… વિડીયો થયો વાઇરલ

આજકાલ દરેક લોકો માટે સોશિયલ મીડિયા એક જીવનનો ભાગ બની ગયો છે સવારમાં ઉઠતા ની સાથે જ લોકો સોશિયલ મીડિયા સાથે જોડાઈ જાય છે. લોકો દિવસ દરમિયાન થતી પ્રતિક્રિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દરરોજ શેર કરતા હોય છે જેમાં અનેક લોકો તેને જોઈને પોતાની લાયક્સ અને કમેન્ટ આપતા હોય છે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે કે જ્યાં અનેક વ્યક્તિઓ ઝીરોમાંથી હીરો બની ગયા છે તેવા અનેક વ્યક્તિઓ આપણી આસપાસ જોવા મળે છે.

જેણે સોશિયલ મીડિયા એ સ્ટાર બનાવી દીધા છે આજે તેમનું લોકોની વચ્ચે કંઈક અલગ જ સ્થાન જોવા મળે છે તેનો આધાર મુખ્યત્વે સોશિયલ મીડિયા રહેલું છે. ઘણા વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર આગળ આવવા માટે તથા ફેમસ જવા માટે અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે પરંતુ દરેક વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ શકતા નથી એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

તો ઘણા લોકો પોતાના જીવનની અંગત પળો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં દુલા દુલ્હનને તેમના હનીમૂન પર વિડિયો બનાવ્યો છે જોકે લગ્નની સીઝન હવે પૂર્ણ થવા આવી છે ત્યારે અનેક લોકો પોતાના હનીમૂન પર જાય અમૂલ્ય પળો ના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.

જેને લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે આ વીડિયોમાં પણ કંઈક આવું જ દેખાઈ રહ્યું છે જેમાં દુલ્હાએ દુલ્હનને કંઈક એવી સરપ્રાઈઝ આપી કે દુલ્હનને પણ ખૂબ જ શરમ આવવા લાગી આપણે સૌ જાણીએ છીએ કે અનેક લોકો પોતાના લગ્નમાં કંઈક નવું વસ્તુ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે પરંતુ આ વીડિયોમાં હનીમૂનમાં થયેલી ફળો ખૂબ જ વાયરલ થઈ છે જેમાં હોટલના સ્વિમિંગ પૂલ ને ખુબ આકર્ષક રીતે સજાવવામાં આવ્યો છે.

તેમાં દુલ્હન માટે એક ખૂબ જ સુંદર મેસેજ પણ લખવામાં આવ્યો છે ત્યારબાદ યુવક યુવતીને પાણીથી ભરેલા સ્વિમિંગ પૂલમાં લઈ જાય છે આ વીડિયોમાં દુલ્હન પોતાના વ્હાઇટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે વરરાજો દુલ્હન સાથે સ્વિમિંગ પૂલમાં ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ આ રોમેન્ટિક અંદાજને વધુ યાદગાર બનાવવા માટે દુલ્હો દુલ્હનને કિસ પણ કરતો જોવા મળે છે.

તેના કારણે જ લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ કમેન્ટ્સ કરીને પોતાના પ્રતિસાદ આપી રહ્યા છે તેની સાથે સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે જોકે અવારનવાર લોકો આવા વિડિયો શેર કરતા હોય છે જેને કારણે લોકોની વચ્ચે તે એક સ્ટાર બની જતા હોય છે જોકે સોશિયલ મીડિયાએ આવા જ વીડિયોને કારણે ઘણા લોકોને સ્ટાર બનાવી દીધા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *