સુરજ ભુવા નિર્દોસ છૂટ્યા જાણો શું છે મામલો સોંથી મોટા સમાચાર…

સૂરજ ભુવાજીનું નામ તો તમે સાંભળ્યું જ હશે.પોતાની પ્રેમીકાને ભોળવીને ગળે ટૂંપો દઈ પ્રેમિકા ને મોતને ઘાટ ઉતારી દેનાર સૂરજ ભૂવાજીનું નામ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેકોર છવાયેલું છે.
એક વર્ષથી ગુમ થયેલ ધારાની હ!ત્યાનું રહસ્ય એક વર્ષ બાદ સામે આવ્યું છે જે બાદ સૂરજ ભુવાજી સહિત અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે જોકે હાલમાં લોકો સૂરજ ભુવાજી માટે અપશબ્દો નો પ્રયોગ કરી રહ્યા છે તેમજ તેને કડક સજા કરી ધારા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ સૂરજ ભુવાજી નિર્દોષ છૂટીને ઘરે પરત ફર્યા હોવાના વિડિયો પણ સામે આવી રહ્યા છે.
હાલમાં સૂરજ ભુવાજી ના નિર્દોષ છૂટ્યાની ખબર સાથે અનેક એવા વિડિયો સામે આવી રહ્યા છે જેમાં સૂરજ ભુવાજી ખુશ જોવા મળી રહ્યો છે.હાલમાં સામે આવેલા એક વીડિયોમાં સૂરજ ભુવાજી કંકુ પગલાં કરી ઘરમાં પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. તો બીજા વીડિયોમાં તે કેક કાપી ઉજવણી કરતા પણ જોવા મળી રહ્યા છે.
જો આ વીડિયો જોયા બાદ તમારો ગુસ્સો પણ આસમાને પહોંચ્યો હોય અને ધારાને ન્યાય મળવાની તમારી આશા ઠંડી પડી હોય તો તમને જણાવી દઇએ કે આ તમામ વિડિયો પહેલાના છે હાલમાં સૂરજ ભુવાજી પોલીસની પકડમાં છે અને તેને ૩૫ વર્ષની સજા થવાની છે જો કે આ સજા એ ધારા માટે ન્યાય ન કહી શકાય સાચો ન્યાય ત્યારે જ કહી શકાશે જ્યારે આ પ્રકારના બનાવને અટકાવી શકાશે.