‘ તું જહા મે વહા ‘ શુભમન ગિલ ની પાછળ પાછળ લંડન સુધી પહોંચી ગઇ આ સેલિબ્રિટિ સ્ટાર….જાણો કોણ છે આ હસીના

ભારતીય ટિમ ના તમામ ખિલાડીઓ ગયા બે મહિનાથી IPL માં વ્યસ્ત હતા અને હવે ટીમના 18 પસંદ કરવામાં આવેલ ક્રિકેટર વિશ્વ ટેસ્ટ ચૅમ્પીનિયન શિપ માટે લંડન પહોંચ્યાં છે. એવામાં 15 મુખ્ય ખિલાડી અને 3 ક્રિકેટર સ્ટેન્ડ બાઈ ના રૂપ માં લંડન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે આમાં ગુજરાત ટાઇટન્સ ના સ્ટાર સલામી બલ્લેબાજ શુભમન ગિલ નું નામ પણ શામેલ છે. શુભમન ગિલનું છેલ્લા 1 વર્ષથી પ્રદર્શન બહુ જ શાનદાર જોવા મળીરહ્યું છે.
IPL સહીત ICC ના તમામ ફોર્મેટ ને ભેગા કરીને શુભમન ગિલ એ 1 વર્ષમાં 10 શતક મેળવી લીધા છે અને એમાંથી એક ડબલ શતક પણ છે.તમને જણાવી દઈએ કે ભારતીય ટિમ ના સલામી બલ્લેબાજ શુભમન ગિલ નું નામ અવારનવાર સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર ની સાથે જોડવામાં આવતું હોય છે. હાલમાં જ સચિન પણ ગિલ ના આઇપીએલ માં મારવામાં આવેલ 3 શતક થી બહુ જ પ્રભાવિત થયા હતા.
શુભમન ગિલ હાલમાં WTC ફાઇનલ મેચ માટે લંડન ગયા છે તો ત્યાં જ સારા પણ તેમની પાછળ પાછળ લંડન પહોંચી ગઈ છે. બંને સેલિબ્રિટીએ આ વાતની જાણકારી પોત પોતાના આધિકારિક ઈનસ્ટરાગ્રામ પરથી એક એક સ્ટોરી અપલોડ કરી ને શેર કરી છે. શુભમન ગિલ એ જ્યા સુર્યકુમાર યાદવ ની સાથેની એક તસ્વીર ને શેર કરતા લોકેશનમાં લંડન ને પિન કર્યું છે ત્યાં જ સારા તેંડુલકર એ કાર ની અંદર થી ઇંગ્લેન્ડ ના શાનદાર એરિયા ને કેચ કરીને તેને શેર કરીને લંડન ની પિન લગાવી છે .
આના દ્વારા રુમર્સ ને પણ ફરી એકવાર બોલવા માટે એક નવું કન્ટેન્ટ મળી ગયું છે. નોંધપાત્ર રીતે હાલમાં જ ક્રિકેટર શુભમન ગિલ એ ટ્રોલ કરવાવાળા ને લઈને કહ્યું હતું કે જ્યારે પહેલીવાર મારું નામ આમાં જોડવામાં આવ્યું હતું ત્યારે તેને મને થોડા મહિના સુધી બહુ જ પ્રભાવિત કર્યો હતો.પરંતુ મને પછીથી આ વાત સમજમાં આવી ગઈ હતી કે આનાથી બહાર આવાનો સૌથી સરળ રસ્તો આ છે કે t તમારે આ તરફ જોવાનું જ છોડી દેવું જોઈએ.આને અણદેખુ કરવું એજ એનો ઉપાય છે. જો તમે એકવાર તેને નજરઅંદાજ કરી દેશો તો પછી એ તમારા પર કોઈ દિવસ અસર નહિ કરે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી શુભમન ગિલ કે સારા તેંડુલકર માંથી કોઈ પણ એ પોતાના સબંધ ને લઈને ખુલાસો કર્યો નથી.