માતાની ખોટ દેખાતા દીકરાએ ચિંતામાં આવી જઈને નાની ઉંમરમાં જ આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ..! ઓમ શાંતિ..!

નાની ઉંમરમાં બાળકો નાની-નાની વાતને પોતાના મગજ ઉપર લઈ રહ્યા હોય છે. માતા-પિતા બાળકોને સાચી અને સારી સમજણ આપવા ઈચ્છતા હોય છે પરંતુ બાળકોને અમુક વાતો મગજમાં લાગી જતા તેઓને ખૂબ જ ખોટું લાગી જાય છે અને તેઓ પોતાની સાથે જીવ ગુમાવવા મજબુર થઈ રહ્યા હોય છે.
આવી એક ઘટના હાલમાં એક ઈન્દોરમાં રહેતા દીકરા સાથે બની છે. ઇન્દોરમાં બાણગંગા વિસ્તારમાં આવેલા સાંવર રોડના પર રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. દીકરાનું નામ અક્ષય સુનેરે હતું. તેમની ઉંમર 14 વર્ષની હતી. તે પિતા સાથે રહેતો હતો. તેમના પિતાનું નામ તારાચંદ છે અને અક્ષયના દાદા-દાદી ખંડવા પાસે આવેલા ખાઈ ગામમાં રહે છે.
અક્ષયની માતાનું 10 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. તેમની માતા સતત ડિપ્રેશનમાં રહેતી હતી અને જેના કારણે તેનું 10 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. અક્ષયથી એક મોટો ભાઈ અને એક બહેન છે, જે તેમના દાદા-દાદી સાથે ગામમાં રહે છે. પરિવારમાં એક મોટો ભાઈ છે જ તેમનું નામ રાજ છે અને એક બહેન છે. તેમનું નામ દિવ્યા છે.
અને અક્ષય તેમના પિતા સાથે ઇન્દોરમાં રહેતો હતો. દસ વર્ષ પહેલા તેમના માતાના મૃત્યુને કારણે પરિવાર વેર-વિખેર થઈ ગયો હતો અને તેમની માતા પોતાના પરિવારને છોડીને જતી રહી હતી. ત્યારબાદ ભાઈ-બહેન તેમના દાદા-દાદી સાથે એકલા રહેતા હતા અને અક્ષય તેમના પિતા સાથે રહેતો હતો.
અક્ષયે ત્રણ દિવસ પહેલા અને તેમના પિતા બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા અને અક્ષય પોતાના ઘરે એકલો હતો. પિતા બજારમાંથી ખરીદી કરીને પરત ઘરે આવ્યા ત્યારે તેમણે પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ખોલ્યો નહીં. જેના કારણે પિતાએ પાડોશીના લોકોની મદદથી ઘરના દરવાજાને તોડી નાખ્યો હતો.
પરિવારના લોકો ઘરમાં આવ્યા હતા અને પાડોશીના લોકો જોતાની સાથે જ બૂમો પાડવા લાગ્યા હતા. દરેક લોકોએ જોયું તો, અક્ષય ઘરમાં બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. જેના કારણે પિતાએ પાડોશીના લોકોથી લોકોની મદદથી તરત જ અક્ષયને સારવાર માટે MY હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરોએ અક્ષયના મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.
આ વાતની જાણ તેમના દાદા દાદીની થતા જ તેઓ ઇન્દોર આવવા માટે નીકળી ગયા હતા અને અક્ષય પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પોલીસને આ વાતને જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. અક્ષય તેમના પિતાને કોઈ પણ વાત જણાવ્યા વગર આવું આપઘાતનું પગલું ભરી દીધું હતું. જેના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..