છોકરાને ઉદાસ જોઇને મહિલા પોલીસ એ ગળે લગાવ્યો ત્યાં છોકરાએ મોકો મળતા જ કરી એવી હરકત કે વિડીયો જોઈને તમને પણ આંચકો લાગશે…. જુવો વિડીયો

છોકરાને ઉદાસ જોઇને મહિલા પોલીસ એ ગળે લગાવ્યો ત્યાં છોકરાએ મોકો મળતા જ કરી એવી હરકત કે વિડીયો જોઈને તમને પણ આંચકો લાગશે…. જુવો વિડીયો

પોલીસ ની જવાબદારી હોય છે કે જરૂરિયાત ના સમયે હમેસા જનતાની સાથે ઊભા રહેવાની. અને આથી જ તો પોલીસ રાત દિવસ જોયા વગર લોકોની રક્ષા કરતાં હોય છે, મોટાભાગના પોલીસ એવા જોવા મળે છે કે જે સામાન્ય જનતા ની સાથે તેમના દુખ દર્દમાં સાથ નિભાવતા હોય છે. આજ મુજબનો એક વિડીયો સામે આવી રહ્યો છે. બહુ જ ઓછા પોલીસ કર્મી એવા જોવા મળતા હોય છે કે જે ગરીબ લોકોની સાથે ઊભા રહેતા હોય છે અને તેમણે મદદરૂપ થતાં હોય છે.

આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોલીસ કર્મી કોઈ યુવક ને ઉદાસ જોવે છે અને તેને સહાનુભૂતિ આપવા માટે પહોચી જાય છે. મહિલા પોલીસકર્મી માત્ર બાળકને સહાનુભૂતિ જ નહીં પરંતુ પોતાના ગળે પણ લગાવે છે અને તેના દુખને ઓછું કરવાનું પ્રયત્ન કરે છે. આતો મહિલા પોલીસ ની ઉદારતા હોય છે જે આ યુવક ને ગળે લગાવીને તેને સાંત્વના આપી રહી છે જોકે યુવક આ વાતનો ફાયદો ઉઠાવે છે અને તે છોકરો તે મહિલા સાથે એવી હરકત કરી બેસે છે

કે તે જોયા બાદ ત્યાં હાજર લોકો તે છોકરા ને મારવા લાગી જાય છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખૂબસૂરત મહિલા પોલીસ કર્મી એક ભીડ માં પહોચીને ઉદાસ યુવાનને ગળે લગાવે છે. અને તેને સાંતાવના આપી રહી છે ત્યારે જ પોલીસ કર્મી તે યુવાનને ને ગળે લગાવે છે અને તેનું દુખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે.મહિલા પોલીસ કોઈ પણ વિરોધ કર્યા વિના તે યુવક ને ગળે લાગી જાય છે. પરંતુ ત્યારે જ યુવક આ વાતનો ફાયદો ઉઠાવી લે છે

અને ભીડ ની વચ્ચે જ તે મહિલા પોલીસ ને કિસ કરી બેસે છે. તમે જોઈ શકો છો કે આ બ્નાવ બનતા જ મહિલા પોલીસ પાછળ ખસી જાય છે. આ જોયા બાદ યુવક ની આ હરકત થી નારાજ થઈને ત્યાં હાજર અન્ય લોકો આ યુવક ને મારવા માટે તેની પાછળ દોડવા લાગી જાય છે. હાલમાં તો આ વિડીયો લોકોને હસાવિ રહ્યો છે તો ઘણા લોકો આ વિડીયો જોઈને આંચકો અનુભવી રહ્યા છે કે આટલી ખૂબસૂરત મહિલા સરળતાથી આ યુવાન ના પંજામાં ફસાઈ ગઈ. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *