સૂરજ ભુવાજી વિશે અને કિર્તિ પટેલ વિષે કબરાઉ ધામના બાપુ શું બોલ્યા જુવો…

સૂરજ ભુવાજી વિશે અને કિર્તિ પટેલ વિષે કબરાઉ ધામના બાપુ શું બોલ્યા જુવો…

હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા ધારા હત્યાકાંડ વિશે તો તમે જાણતા જ હશો.સૂરજ ભુવાજી અને ધારા કડીવાલ પાછલા કેટલાક મહિનાથી એકસાથે રહેતા હતા પરંતુ અચાનક જ સૂરજ ભુવાજી એ ધારાનો સાથ છોડી દીધો હતો એટલું જ નહિ તેમના મિત્રોએ ધારાને સોશિયલ મીડિયામાં બદનામ પણ કરી હતી.

જો કે વાત આટલે ન અટકતા છેતરપિંડીનો આ કિસ્સો હત્યા સુધી પહોંચ્યો હતો.સૂરજ ભુવાજી અને તેના મિત્ર ધારાને ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.

જે બાદ ગાડીમાં બેઠેલી ધારાને ગળે ટૂંપો દઈ મારી નાખવામાં આવી અને તેની લાશને સળગાવી દેવામાં આવી હતી. જો કે એક વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આખરે હકીકત બહાર આવતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે.સોશિયલ મીડિયા મારફત આ કિસ્સાને જાણનાર દરેક વ્યક્તિ હાલમાં હાશકારો અનુભવી રહ્યો છે ત્યારે કબરાઉ મોઘલધામના બાપુએ પણ આ અંગે પોતાની વાત રજૂ કરી

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *