ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપ થી ચૂંટણી લડી રહેલ રિવાબા જાડેજા પાસે છે આટલી સંપત્તિ, જીવે છે આવુ આલીશાન જીવન…

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપ થી ચૂંટણી લડી રહેલ રિવાબા જાડેજા પાસે છે આટલી સંપત્તિ, જીવે છે આવુ આલીશાન જીવન…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે આ વચ્ચે વિવિધ પક્ષના ઉમેદવારોની સંપત્તિ જાહેર કરવામાં આવે છે એ વચ્ચે ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રિવાબા જાડેજા પણ જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે રવિન્દ્ર જાડેજા ના ફેન્સ એ.

જાણવા માટે ખૂબ જ આતુર છે કે રવિન્દ્ર જાડેજા પાસે કેટલી સંપત્તિ છે એ વચ્ચે તાજેતરમાં આ વિગત સામે આવી છે ચૂંટણી પંચ સામે રિવાબા જાડેજાએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી અહેવાલો મુજબ રિવાબા જાડેજા ના નામે 40 કરોડની મિલકત છે.

ભાજપાએ જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા ને ટીકીટ આપી છે જે વચ્ચે ગઈકાલે રીવોબા જાડેજા એ રવિન્દ્ર જાડેજા સાથે પોતાના હજારો સમર્થકો સાથે જામનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.

વધુ વાંચો:તલાક થયાની ખુશીમાં રાખી સાવંતે લાલ લહેંગો પહેરીને કર્યો જોરદાર ડાન્સ, વિડીયો થયો વાયરલ…
અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ દરમિયાન તેમને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકોએ મારા પર ભરોસો મૂક્યો છે ભાજપે જે વિશ્વાસ મૂક્યો છે હું સતત લોક સેવાના કાર્યો સાથે સંકળાયેલી રહીશ ગ્રામ્ય વિસ્તારને ડેવલપમેન્ટ સાથે સ્માર્ટ સિટી બનાવવાના પણ પ્રયત્ન કરતી રહીશ.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *