રવીન્દ્ર જાડેજાના પિતાની ઈચ્છા હતી કે તે આર્મીમાં જોડાય, પરંતુ માં નું સપનું પુરુ કર્યુ, જુઓ તસવીરો સાથે આખી કહાની…

મિત્રો તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું નથી ઇચ્છતો કે લોકો મને સર કહીને બોલાવે હું ઈચ્છું છું કે લોકો મને સરની જગ્યાએ બાપુ કહીને બોલાવે બાપુએ આપણી સંસ્કૃતિનો ભાગ છે જેમ આપણે જેનું માન રાખીએ છીએ તેને બાપુ કહીને બોલાવીએ છીએ.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નુ જીવન ખૂબ જ સંકર્ષ મય રહ્યું છે રવિન્દ્ર જાડેજા ના પિતા અનુરૂપ સિંહ જાડેજા ઇચ્છતા હતા કે તેમનો દીકરો ભારતીય સેનામાં જોડાઈ તો તેમની માતાનું સપનું હતું કે તેમનો દીકરો ક્રિકેટર બને અને રવિન્દ્ર જાડેજા પણ ઈચ્છતા હતા કે તેઓ એક સફળ ક્રિકેટર બને પરંતુ તેમની માતા તેમને ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં જોઈ શકતી નહીં.
સાલ 2005માં એક માર્ગ અકસ્માતમાં તેમનું દેહાંત થયું આ સમયે રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા સાલ 2009માં રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું આજે રવિન્દ્ર જાડેજા એક શ્રેષ્ઠ ફિલ્ડર બોલર અને બેસ્ટમેન તરીકે ભારતીય ટીમને અંતિમ ક્ષણોમાં ચીતરવા માટે નું હથિયાર બનીને સામે આવ્યા.
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પણ એક ટ્વીટ કરીને લખ્યું હતું કે જ્યારે ભગવાનને રજની ઉંમર થઈ રહી છે એ સમય રવિન્દ્ર જાડેજા ને મોકલી આપ્યા સાલ 2012 માં રવિન્દ્ર જાડેજા દુનીયાના આઠમા અને ભારતના પહેલા એવા ક્રિકેટર બન્યા જેમને ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રિપલ સેન્ચુરી ફટકારી હોય તો રવિન્દ્ર જાડેજા ના નામે ટેસ્ટ મેચ માં સૌથી વધુ ઝડપે 200 વિકેટ લેવાનો પર રેકોર્ડ છે.