આટલી બધી સંપત્તિ હોવા છતાં રાજભા ગઢવી બાજરાનો રોટલો, રોટલી, કઢી ખીચડી, ગીર ગાયનું ઘી વગેરે જમી રહ્યા છે…જુઓ વિડીયો

ગુજરાતમાં લોકપ્રિય કલાકાર એટલે કે રાજભા ગઢવી જે હાલ ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કલાકાર છે. જ્યારે રાજભા ગઢવી પાસે ઘણારૂપિયા છે જે કોઈપણ વસ્તુની આજે તેને જીવનમાં કમી નથી. આજે તેની પાસે ખૂબ રૂપિયા હોવા છતાં પણ તે સાદું જીવન જીવી રહ્યા છે અને તે પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. રાજભા ગઢવી ના કાર્યક્રમ ચાહકપ ખુબ મોટી સંખ્યામાં તેના ચાહકો આવી પહોંચે છે અને તેને સાંભળવા માટે કલાકો સુધી તેની રાહ જોઈ બેઠા રહ્યા છે.
રાજભા ગઢવી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે રાજભા ગઢવી તે પોતાના જીવનમાં ખૂબ સાદગી ભર્યું જીવન હોવા છતાં તે પોતાનું સાદું જીવન જીવી રહ્યા છે. ગુજરાતમાં જ નહીં પણ દેશ દુનિયામાં ખૂબ જ મોટું નામ છે. જ્યારે આ ઘટના લઈને વધારે વાત કરીએ તો આ ઘટના રાજભા ગઢવી ના ગિરનાર વાળુ ના સમયમાં દરમિયાન જમવાની સાથે આનંદ લઈ રહ્યા હોય તેવી મોજ માણી રહ્યા છે.
રાજભા નો મન માને તો તે 5 સ્ટાર હોટલમાં પણ જમી શકે છે પણ તેના બદલે તે એક ઝૂંપડામાં સાદું ભોજન લઈને આનંદ લઈ રહ્યા છે. ત્યારે જમવાની વાત કરીએ તો ત્યાં રાજભા ગઢવીએ 56 ભોગનો આનંદ લઇ રહ્યા નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાજભા ગઢવી બાજરાનો રોટલો, રોટલી કઢી ખીચડી સાથે દહીં કાચી કેરીના કટકા થાળીમાં દેખાઈ રહ્યું છે ગીરની ગાયનું ઘી ખાઈને મોજ નો આનંદ લઇ રહ્યા છે.
રાજભા ગઢવી પાસે આજે ખૂબ જ સંપતિ હોવા છતાં પણ તેને કોઈ અભિમાન નથી અને તે પોતાનું જીવન સાદગી ભર્યું જીવે છે. રાજભા ગઢવીનો જયારે પણ કાર્યક્રમ હોય છે ત્યારે તેના ચાહકો કાર્યક્રમ આવી પહોંચે છે અને રાજભા ગઢવી સાહિત્ય સાથે હાસ્ય પણ કરાવતા જોવા મળતા હોય છે અને તેના ચાહકો તેને ખૂબ જ પસંદ કરે છે. રાજભા ગઢવી ના વિડીયો માં ખૂબ જ વાયરસ થઈ રહ્યો છે અને તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.