લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી પહોંચ્યા આ દેશના પ્રવાસે, અમીરાત ફલાઈટની ફર્સ્ટક્લાસની તસવીરો કરી શેર,જુઓ તસવીરો

લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી પહોંચ્યા આ દેશના પ્રવાસે, અમીરાત ફલાઈટની ફર્સ્ટક્લાસની તસવીરો કરી શેર,જુઓ તસવીરો

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ગીતાબેન રબારી હાલમાં ફરી એકવાર વિદેશ પ્રવાસે પહોંચ્યા છે અમે આપને જણાવીશું કે ગીતા રબારી કયા દેશના પ્રવાસે પહોંચ્યા છે. અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અમે રાતની ફ્લાઈટના ફોટોસ શેર કર્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતાબેન રબારી એ ફર્સ્ટ ક્લાસમાં સફર કરી છે અને આ સફરની તમામ તસવીરો તેમને પોતાના એકાઉન્ટમાં શેર કરી છે તમે જોઈ શકશો કે કઈ રીતે ગીતાબેન રબારી ફર્સ્ટ ક્લાસ માં સફર માણી રહ્યા છે.

ગીતાબેન રબારી એ લંડનના પ્રવાસે ગયા હતા ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને હવે ફરી એકવાર ગીતાબેન રબારી વિદેશ પ્રવાસે નીકળે છે ત્યારે એ તો ચોક્કસપણે કહી શકાય કે ખરેખર ગીતાબેન રબારી આજે સફળતાના એવા શિખરે પહોંચી શક્યા છે જ્યાં દરેક કલાકારોનું પહોંચવું ખૂબ જ અશક્ય છે માત્ર નાના એવા ગામથી કરેલ તેમની એક શરૂઆત આજે દેશ-વિદેશોમાં પહોંચી છે. એક સોંગ દ્વારા તેમણે જે લોકપ્રિયતા મેળવી હતી એ સોંગનું પરિણામ આજે આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ.

અમે આપને જણાવી દઈએ કે ગીતાબેન રબારી ફરી એકવાર કયા દેશના પ્રવાસે પહોંચ્યા છે. છે કે ગીતાબેન રબારી મોટાભાગના દરેક પ્રોગ્રામો દેશ-વિદેશમાં કરે છે હાલમાં તેમનો લંડન ખાતે પણ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો અને હવે ફરી એકવાર ગીતાબેન રબારી આફ્રિકા દેશમાં પહોંચ્યા છે. પોતાના સોશિયલ મીડિયામાં અમીરાંત ફ્લાઈટની તસવીરો શેર કરે છે આ તસવીરોમાં તેમને સાથે કેપશનમાં લખ્યું છે કે, આફ્રિકાના વિક્ટોરિયામાં સેશેલ્સમાં લેન્ડ થઇ છું અને તેમણે અમીરાતની ફર્સ્ટક્લાસના વખાણ પણ કર્યા હતા.

હાલમાં તો ગીતાબેન રબારી માત્ર આફ્રિકા પહોંચ્યા છે પરંતુ આફ્રિકાની અનેક તસવીરો તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવાના છે.

આ તમામ તસવીરો અમે આપના માટે લાવીશું અને ત્યાં આયોજિત જે કાર્યક્રમ થશે તેમની પણ સંપૂર્ણ માહિતી અમે આપને બ્લોક દ્વારા જણાવીશું તેથી અમારી સાથે જોડાયેલા રહો અને જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અન્ય દર્શકો સાથે પણ અવશ્ય શેર કરશો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *