પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાએ લગ્ન પહેલા સુવર્ણ મંદિરમાં કરી પૂજા, કપલ એકસાથે સુંદર લાગી આવ્યું સુંદર…..જુવો તસવીરો

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાએ લગ્ન પહેલા સુવર્ણ મંદિરમાં કરી પૂજા, કપલ એકસાથે સુંદર લાગી આવ્યું સુંદર…..જુવો તસવીરો

અભિનેત્રી પરિણીતી ચોપડા અને તેમના રાજનેતા મંગેતર રાઘવ ચઢ્ઢા ને હાલમાં જ અમૃતસર માં જોવામાં આવ્યા હતા. તે ન્યુલી એંગેજ કપલ પોતાના લગ્ન પહેલા આશીર્વાદ લેવા માટે સુવર્ણ મંદિર પહોચ્યા હતા, તેમની અમૃતસર યાત્રા નવી દિલ્લી માં સગાઈ પછી થોડા સપ્તાહ પછી થઈ છે. હજુ હાલમાં જ નવવિવાહિત જોડા પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા નો એક વિડીયો જોવામાં આવ્યો હતો. જે પોતાના લગ્ન પહેલા આશીર્વાદ લેવા માટે અમૃતસર ના સુવર્ણ મંદિર પહોચ્યા છે.

બંને 30 જૂન 2023 ના રોજ મોડી રાત્રે આ શહેર માં પહોચ્યા હતા અને તે સમયે તેમણે મંદિર પરિસર ની મુલાકાત પણ લીધી હતી. જેનાથી અનઆવશયક ભીડ થી બચી શકાય. પોતાની યાત્રા માટે પરિણીતી એ એક ઓફ વ્હાઇટ કલર નો રેશમી સલવાર સુટ અને મેચિંગ દુપટ્ટો પસંદ કર્યો હતો જે દુપટ્ટો માથા પર જોવા મળ્યો હતો. બીજી બાજુ રાઘવ એ એક સફેદ રંગ ના કુર્તા પાયજામા માં નજર આવ્યા હતા. જેને ગ્રે કલર ની નહેરુ જેકેટ ની સાથે જોડ કરી હતી.

પોતાના જલ્દી જ લગ્ન થવાના હોવાથી તેઓ ઈશ્વર પાસે આશીર્વાદ માંગતા બને બહુ જ ખુશ લાગી રહ્યા હતા. આ જોડા ને અંતિમ વખત ઉદયપુર થી પરત આવતા સમયે સાથે જોવામાં આવ્યા હતા તે એક વેડિંગ વેનયુ ની તલાશ કરવા માટે ગયા હતા. તમને જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ ની સગાઈ 13 મે 2023 ના રોજ થઈ હતી. સમારોહ માં પરિવાર અને નજીક ના મિત્રો ઉપસ્થિત થયા હતા. પરંતુ ટોપ પોલિટીસીયન ની ઉપસ્થિતિ ના કારણે તેને બંધ દરવાજા ની પાછળ અને જોરદાર સુરક્ષા ની વચ્ચે આયોજિત કરવામાં આવ્યું હતું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી પરિણીતી ની કાકાની દીકરી બહેન પ્રિયંકા ચોપડા જોનાસ અને ફેશન દિજાઈનર મનીષ મલ્હોત્રા પણ અભિનેત્રી ની સગાઈમાં ઉપસ્થિત થયા હતા. કપલ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની ઘણી તસ્વીરો શેર કરી હતી અને આની સાથે પરિણીતી એ કેપશનમાં લખ્યું હતું કે જે ઇચ્છયું એ પૂરું થઈ ગયું મે હા કહી દીધી… જો કામની વાત કરવામાં આવે તો પરિણીતી ચોપડા ને છેલ્લે અમિતાબ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ ઊંચાઈ ‘ માં જોવામાં આવી હતી. હવે તે જલ્દી જ ફિલ્મ ‘ ચમકીલા ‘ માં નજર આવશે.જેમાં તે દિલજીત દોસાંજ ની સાથે મુખ્ય ભૂમિકા માં હશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *