એક ધડ બે છોકરા, વિડીયો જોયા બાદ તમે પણ ચક્કર ખાય જશો ! પેટ્રોલ પુરાવા આવ્યા તો ત્યાં ઉભેલા લોકો…જુઓ

મિત્રો સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થતા રેહતા હોય છે જેને જોયા પછી લોકો પોતાનું હાસ્ય નથી રોકી શકતા. એવામાં વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વિડીયોની ભરમાર છે, રોજના ઘણા બધા એવા અનોખા અને ચોકાવી દેતા વિડીયો તમને અહી જોવા મળશે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે.
આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમારા પણ આશ્ચર્યના ચમકારા છૂટ જશે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે એક ધડમાં બે વ્યક્તિઓ હોવા તે કેટલી અનોખી બાબત ગણાવામાં આવે છે. લાખ માંથી એક અથવા તો બે વખત આવો કિસ્સો બનતો હોય છે પણ instagram પર આ વિડીયો ખુબ તેજી થી વાયરલ થઇ રહ્યો છે જેમાં આવું જ કઈક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
વાયરલ થઇ રહેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ગાડી પર બે બાળકો પેટ્રોલ ભરાવા માટે આવે છે. પછી જયારે વિડીયો નજીક જઈને લેવામાં આવે છે ત્યારે ધ્યાને પડે છે કે આ બને બાળકો એક સાથે જોડાયેલ છે, વિડીયોમાં જોઈ શકાય છે કે બાને એક બીજા સાથે કમરના ભાગથી જોડાયેલા છે. બંનેને હાથ-પગ પણ બે-બે છે, આવું જોઈ સોશિયલ મીડિયા યુઝરો પણ ખુબ જ આશ્ચર્યમાં મુકાયા હતા કારણ કે આવું દ્રશ્ય કોઈએ પણ પેહલી વખત જોયું હશે.
instagram પર આ વિડીયો pb_xx_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે, એટલું જ નહી આ વિડીયો પર લાખથી વધારે લાઈક આવી ચુકી છે. આ વિડીયો જોયા બાદ સૌ કોઈના હોશ જ ઉડી જાય છે અને દરેકના મનમાં ફક્ત એક જ સવાલ છે કે ‘આવું કઈ રીતે બની શકે?’