નરાધમ દીકરાએ રસ્તાની વચ્ચોવચ પોતાની વૃદ્ધ માતા સાથે એવું કર્યું કે… વીડિયો જોઈ તમે ચોકી જશો ….

નરાધમ દીકરાએ રસ્તાની વચ્ચોવચ પોતાની વૃદ્ધ માતા સાથે એવું કર્યું કે… વીડિયો જોઈ તમે ચોકી જશો ….

એક કૂતરો પોતાના માલિક પ્રત્યે ખૂબ જ વફાદારી કરે છે અને હંમેશા વફાદારી છોડતો નથી. ફિલ્મોની અંદર પણ જોયું હશે કે કૂતરો પોતાની વફાદારી વિશે જાણીતો છે અને અસલી જિંદગી ની અંદર પણ વફાદારી જાનવરોની સાથે જોડાયેલા ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં જ આવો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. તે જોયા પછી તમે તમારો ગુસ્સો રોકી શકશો નહીં, હકીકતમાં તમિલનાડુ શહેરની અંદર એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો હતો અને એક દીકરો પોતાના માતાને રસ્તા ઉપર ખૂબ જ ખરાબ રીતે માર મારી રહ્યો હતો.

તે દરમિયાન પાલતુ કૂતરો તેને બચાવવાની પણ કોશિશ કરતો હતો અને સોશિયલ મીડિયા ઉપર આ રાક્ષસી દીકરાના વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ઉપર લોકો અલગ અલગ પ્રકારની ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે અને કૂતરાની વફાદારી ઉપર લોકો પણ વખાણ કરી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે માતા પતિના મૃત્યુ પછી તમિલનાડુના એક વિસ્તારમાં રહેતી હતી. તેમજ તે દરમિયાન બધી જમીન દીકરાના નામે કરી હતી, અને પોતાનું જીવન વિતાવવા માટે તેણે મજૂરી કામ કર્યું હતું. પરંતુ આ માતાનો નાનો દીકરો બીજી કમાય પણ હડપ્પા માંગતો હતો.

મજૂરી કામકાજ કરીને ભેગી કરેલી માતાની પાસે ત્રણ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હતી અને તે પોતાનો જીવન સારી રીતે ગુજારવા માંગતી હતી. પરંતુ આ પૈસાને લીધે દીકરો રાક્ષસ બની ગયો હતો અને રસ્તા ઉપર ચડી રહ્યો હતો અને ઢોર માર મારતો હતો તેમ જ માતાના ઘરની ચાવી પણ લેવા માંગતો હતો કારણ કે ઘરમાંથી પૈસા લેવા માંગતો હતો.

આ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે વ્યક્તિની માતાની સાથે મારપીટ થઈ રહી છે ત્યારે મહિલાનો પાલતુ કૂતરો તેને બચાવવાની કોશિશ કરી રહ્યો છે. માતાની સાથે કુતરા ઉપર પણ આ વ્યક્તિ હુમલો કરવાની કોશિશ કરે છે જ્યારે કૂતરો પાછળ પડે છે ત્યારે દીકરો પોતાની આગળ રહે છે અને માર પણ મારતો નજરે પડે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *