માધુરી દીક્ષિત અને કરિશ્માએ લગાવ્યા જોરદાર ઠુમકા, 26 વર્ષ બાદ જોવા મળી બંનેની બેમિસાલ દોસ્તી…

માધુરી દીક્ષિત અને કરિશ્માએ લગાવ્યા જોરદાર ઠુમકા, 26 વર્ષ બાદ જોવા મળી બંનેની બેમિસાલ દોસ્તી…

મિત્રો હાલમાં બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બંને અભિનેત્રીઓ યે જવાની હૈ દીવાનીના ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે વિડીયો જોયા બાદ ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.

90ના દાયકાની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરની મિત્રતા કોઈનાથી છુપી નથી બંને વચ્ચે શરૂઆતથી જ સારી બોન્ડિંગ જોવા મળી રહી છે આ બંને વર્ષ 1997માં ફિલ્મ દિલ તો પાગલ હૈમાં સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સામે માધુરી દીક્ષિત અને કરિશ્મા અદ્ભુત હતી.

26 વર્ષ પછી ફરી એકવાર આ બંને અભિનેત્રીઓનું સુંદર બોન્ડિંગ જોવા મળ્યું છે માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં બંને અભિનેત્રીઓ બલમ પિચકારી ગીત પર જબરદસ્ત રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે માધુરી અને કરિશ્મા કપૂર એક સાથે જબરદસ્ત ડાન્સ કરી રહ્યાં છે આ વીડિયો અભિનેત્રી કરિશ્મા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે આ વીડિયોને શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં લખ્યું દોસ્તીનો ડાન્સ જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર પણ ફિલ્મ દિલ તો પાગલ હૈમાં આ રીતે સાથે ડાન્સ કરતી જોવા મળી હતી ફિલ્મમાં બંનેના ડાન્સ અને સ્ટાઈલને ક્રિટિક્સે ખૂબ વખાણ્યા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *