તારક મહેતા સિરિયલ છોડ્યા બાદ આ કલાકારોની હાલત તો જુઓ, અત્યારે કરી રહ્યા છે આવા કામ…

તારક મહેતા સિરિયલ છોડ્યા બાદ આ કલાકારોની હાલત તો જુઓ, અત્યારે કરી રહ્યા છે આવા કામ…

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોને મનોરંજન કરાવતો આવ્યોછે આ શોને લોકો ખૂબ પસંદ કરે છે શોના દરેક પાત્રો થી દર્શકો ખૂબ પરિચિત છે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા કલાકારો ઘણા કારણો થકી આ શોથી બહાર નીકળી ગયા છે.

પરંતુ એકસમય ના લોકોના દિલમાં રાજ કરતા આ કલાકારોને ત્યારબાદ તારક મહેતા શો જેટલી લોકપ્રિયતા અને સ્ટાર્ટ અપના મળ્યું એમના વિશે આપણે વાત કરીએ તો પ્રથમ નંબરે વાત કરીએ નેહા મહેતા તેને આ શોમાં અંજલી મહેતા તરીકે કામ કર્યું હતું પરંતુ શો પ્રોડ્યુસર સાથે એમની તકરાર ના કારણે 2020 માં તેમને આ શું છોડ્યો હતો.

ત્યારબાદ તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવા લાગ્યા પરંતુ તેમાં તેમણે તારક મહેતા શો જેટલી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ નથી બીજા નંબરે વાત કરીએ ગુરુચરણ સિંહ એટલે સોઢી ભાઈ એ તારક મહેતા શોમાં વર્ષો સુધી અભિનય કર્યો જોકે એમને ટીમ કે પ્રોડ્યુસર સાથે કોઈ વાંધો ન હતો પરંતુ પોતાના પિતાની તબિયત બગડતા તેઓ એમની સેવા માટે પોતાના ગામડે ચાલ્યા ગયા હતા.

હાલ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી દૂર વતન ગામડામાં રહે છે અને બિમાર પિતાની સેવા કરે છે ત્રીજા નંબરે છે એક્ટર મોનીકા ભંદોરીયાની તેને શોમા બાવરીની ભૂમિકા ભજવી હતી પરંતુ એને આ કેરેક્ટરમાં મજા આવતી નહોતી અને વધારે ફીની ડિમાન્ડ પણ હતી એ કારણોસર તેને 2019 માં શો છોડ્યો હતો.

તે મોડેલ તરીકે કામ કરવા માગંતી હતી ટ્રાવેલીગં એક્સીપીરીયંસમા તે કામ કરી રહી છે પરંતુ તેમાં એને સફળતા મળી નથી આગવી વાત કરીએ સોનુ નું પાત્ર ભજવનાર નિધી ભાનુશાળીએ આ શોમાં છ વર્ષ સુધી અભિનય કર્યો પોતાના ઉચ્ચતર અભ્યાસ માટે તેને 2019 માં આ શોને અલવિદા કહ્યું હાલ તે મુંબઈ માં બીએ કરી રહી છે.

આગળ વાત કરીએ આ શોમાં ટપુનુ પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીની તેને 6 વર્ષ સુધી આ શોમાં અભિનય કર્યો ખુબ લોકપ્રિયતા મેળવી આ શોને છોડી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું પરંતુ એમાં તે સફળ ના થઈ શક્યા ફરી પાછા ફરવા માંગે છે પણ એમને પાત્ર છોડતા નવા આવેલા ટપુ તરીકે રાજનાથ આ પાત્રને ખુબ સરસ નિભાવી રહ્યા છે.

આગળ વાત કરીએ શોના અહંમ પાત્ર તારક મહેતા ની ભૂમિકા છેલ્લા 14 વર્ષ સુધી ભજવનાર શૈલેષ લોઢાની તેમને શો પ્રોડ્યુસર આશિત મોદી સાથેના બગડતા સંબંધોને લઈને શો છોડ્યો હતો આજે તેઓ કવિ સંમેલન અને વાહ ભાઈ વાહ શોમાં નજર આવે છે પરંતુ જે પ્રેમ અને લોકપ્રિયતા એમને તારક મહેતાના પાત્રમાં આ શોમાં થી પ્રાપ્ત કરી એ ફરી કોઈ શોમાં થી મળી રહી નથી.

આજે તો સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને લોકો એમને તારક મહેતા તરીકે જ પસંદ કરે છે વાચકમિત્રો આપને આ કલાકારો માંથી કોણ વધારે પસંદ આવતું હતું એ કોમેન્ટ દ્વારા અમને જરૂર જણાવજો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *