ખજુરભાઈને અમેરિકામાં પોલીસે પકડ્યા- જાણો એવું તો શું ખોટું કર્યું હતું

ગુજરાત (Gujarat)ના સૌથી લોકપ્રિય વ્યક્તિનું નામ પૂછે એટલે દરેકના મો પર એક જ નામ આવે… ગુજરાતના સોનુ સુદ ખજુરભાઈ એટલે કે નીતિન જાની. ખજુરભાઈએ તેના સેવાના કામથી તમામ ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે. લોકો ખજુરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.
હાલ ખજૂર ભાઈએ પોતાના facebook એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં ખજૂર ભાઈએ એક વ્લોગ પોસ્ટ કર્યો છે. આ વ્લોગ ખજૂર ભાઈ અમેરિકા ગયા તેનો છે. વ્લોગની શરૂઆતમાં ખજૂર ભાઈ કહે છે કે, તેઓ youtube થી જે પણ પૈસાની કમાણી કરે છે તે પૈસા તેઓ ગરીબોની સેવા અને ગરીબ બાળકોના ભણતર માટે ઉપયોગ કરે છે.
તેઓ આ પૈસા માંથી એક પણ રૂપિયા પોતાની પાસે રાખતા નથી. ગુજરાતના ગરીબ બાળકો અમેરિકા જુએ તે માટે તેઓએ આ વ્લોગ બનાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વીડિયોમાં તેઓ એરપોર્ટ અને કાર અને કારની અંદર નો દરેક સામાન બતાવે છે. તેઓ આ વીડિયોમાં અમેરિકાના ખૂબસૂરત દ્રશ્ય અને જગ્યાઓ પણ બતાવે છે. ત્યારબાદ તેઓ જ્યારે કારમાં બેસીને જઈ રહ્યા હોય છે ત્યારે તેમને અમેરિકા પોલીસ રોકે છે અને તેઓ પોલીસ સાથે વાતચીત કરતા આ વીડિયોમાં દેખાય છે
સેકંડો જરૂરિયાતમંદોના મસીહા ખજુરભાઈ એટલે કે, આપણા લાડીલા નીતિનભાઈ તેઓ પોતાની સેવાભાવના માટે ખુબ જ પ્રખ્યાત છે. ગુજરાતના લાખો દિલ પર રાજ કરનારા ખજુરભાઈને આપણે સૌ કોઈ ઓળખ્યે છીએ. ગુજરાતના લાખો દિલ પર રાજ કરતા ખજુરભાઈએ સમાજ સેવાને પોતાનો જીવન મંત્ર બનાવી લીધો છે.
ગુજરાતના લાખો દિલ પર રાજ કરનારા ખજુરભાઈને આપણે સૌ કોઈ ઓળખ્યે છીએ. ગરીબોના મસીહા એવા નીતિન જાની દરેક લોકોના દિલ પર રાજ કરે છે. તેઓ પોતાની સેવાભાવના માટે ખુબ જ પ્રખ્યાત છે. ખજુરભાઈએ માનવ સેવાને જ પ્રભુ સેવા બનાવી છે. સમગ્ર ગુજરાતમાં કોઈ ખજુરભાઈને ઓળખતું ન હોઈ એવું નહિ બને.