કમા નો ચાલું ડાયરા મા મગજ હલી ગયો ! જુઓ વિડીઓ……

કમા નો ચાલું ડાયરા મા મગજ હલી ગયો ! જુઓ વિડીઓ……

વિરમગામ ખાતે સિદ્ધનાથ મહાદેવ ધર્માદા ટ્રસ્ટ દ્વારા આયોજીત લોક ડાયરામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આપણે જાણીએ છે કે, કોઠારીયાનો કમો લોક ડાયરાની ઓળખ બની ગયો છે અને હવે તો દરેક ડાયરામાં કમાની હાજરી અવશ્યપણે હોય છે.

હાલમાં જ કમા એ એવું વર્તન કર્યું કે સૌ કોઈ ચોંકી ગયા છે. ખરેખર આ ઘટના એક રીતે શરમજનક કહેવાય પરંતુ કમાનો સ્વભાવને અને માનસિક પરિસ્થિતિને જોતા એ વર્તનને આપણે સ્વીકારી લઈએ. ચાલો અમે આપને આ ઘટના અંગે જણાવીએ કે આખરે આ બનાવ શું છે અને શા માટે આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે, જ્યારે ગોપાલ સાધુ સ્ટેજ પર રસિયો રૂપાળો રંગ રેલીયો ગાઈ રહ્યા હતા અને એ સમય દરમિયાન જ કમો પોતાના અંદાજમાં અને ધૂનમાં નાચી રહ્યો હતો અને એ સમય દરમિયાન એક દાદા પણ કમાં સામે નાચવા લાગ્યા પરંતુ ખબર નહિ કમાને અચાનક શું થઈ ગયું કે તેને કાકાને ધક્કો મારી દીધો. આ વર્તન જોતા જ ત્યાં રહેલ લોકોએ કમાને રોકી લિશો અને ગોપાલ સાધુ એ પણ સ્ટેજ પરથી કહ્યું કે, એને કોઈ ડીસ્ટર્બ ન કરતા પ્લીઝ.

આ ઘટના બાદ ગોપાલ સાધુએ કમાને સ્ટેજ પર બોલાવી લિધો અને ત્યારબાદ ફરી એકવાર કમો પોતાની ધૂનમાં નાચવા લાગ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને શરમજનક કહેવાય કે કમાએ આવુ વર્તન કર્યું છે. આ ઘટના હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *