ભારતીય ક્રિકેટર મનીષ પાંડે ની પત્ની છે ખુબજ સુંદર, ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ, જુઓ ફોટા…

ભારતીય ક્રિકેટર મનીષ પાંડે ની પત્ની છે ખુબજ સુંદર, ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ, જુઓ ફોટા…

આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ અને ક્રિકેટર નો સંબંધ ઘણો જુનો રહ્યો છે અત્યાર સુધી મા અનેક એવા ક્રિકેટરો છે કે જેમણે બોલીવૂડની હિરોઈન અથવા મોડેલ સાથે લગ્ન કર્યા હોય જેમાં વિરાટ કોહલી અને યુવરાજ અને હરભજન સિંગ જેવા નામો છે. આવા ક્રિકેટરો મા વધુ એક એવુ નામ જોડાયું છે. જેનુ નામ મનીષ પાંડે છે.

મનીષ પાંડે એ 2019 મા સાઉથ ની અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા હતા આપણે જે અભીનેત્રી ની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ આશ્રીતા શેટ્ટી છે અને 2021 ની આઈપીએલ મા તે ઘણી વખત મેચ જોવા માટે પણ પહોચી હતી.

આશ્રીતા શેટ્ટી એ સાઉથ ની મુવી મા કામ કર્યુ છે અને ઘણા એવોર્ડ પણ જીતેલા છે. ઉદ્યમ એનેચ ફોર નામ ની એક ધમાકેદાર સુપરહીટ ફીલ્મ મા પણ કામ કરેલુ છે જો મનીષ પાંડે ની વાત કરવામા આવે તો તેના લગ્ન સમયે ઘરેલુ ક્રિકેટર અને ઈન્ટરનેશનલ ક્રિકેટ બન્ને મા સક્રીય હતા અને તેમની કર્ણાટકના ની ટીમ ના કેપ્ટન પણ રહી ચુક્યા છે અને પછી ભારતીય ટીમ માટે જોડાવાનુ થયુ ત્યારે મનીષ પાંડે ના લગ્ન થયા હતા.

વધુ વાંચો:ગુજરાતી અભિનેત્રી અંકિતા દવે નુ બોલ્ડ ફિગર જોઈ ભલભલાના મોઢામાંથી લાળ ટપકી જાય છે, જુઓ તસવીરો…
મનીષ પાંડે ભારતીય ટીમ ના એક યુવા ક્રિકેટર છે અને અને આઈ.પી.એલ ના પણ સ્ટાર ખેલાડી માથી એક છે. તેવો ભારતીય ટીમ માટે પણ રમી ચુક્યા છે અને આગળના સમય મા પણ રમશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *