એક માં 9 મહિના પેટમાં સાચવીને મોટા કરે અને એજ છેલ્લા સમયે આવું કરે તો, દાદીની વાત સાંભળી તમે રડી પડશો…

એક માં 9 મહિના પેટમાં સાચવીને મોટા કરે અને એજ છેલ્લા સમયે આવું કરે તો, દાદીની વાત સાંભળી તમે રડી પડશો…

ગુજરાતમાં લાંબા સમયથી જરૂરિયાત મંદ લોકોની સેવા કરતા પોપટભાઈ અને એમની ટિમ પોપટભાઈ ફાઉન્ડેશનને ખરેખર ધન્ય છે કારણ કે લાંબા સમયથી આપણે જોઈએ છીએ એમની ટિમ એવા લોકોની મદદે આવી રહી છે જેમની આગળ પાછળ કોઈ આધાર નથી બધી રીતે હારિ ગયા છે.

તેવા લોકોના ભગવાન બનીને પોપટભાઈ ફાઉન્ડેશન આવી રહ્યું છે રોજની જેમ પોપટભાઈની ટીમને અહીં એક એવા વૃદ્ધ દાદી મળી ગયા જેમને પૌત્રે મા!રમારેલો જેમને લોહી પણ નીકળી આવેલ જોઈને દયા આવી જાય દાદીની ઉંમર લગભગ 80થી 85 વર્ષ હશે એટલી ઉંમરે દાદીને. એમનો પૌત્ર એટલે કે એમની પુત્રીનો છોકરો દાદીને ગંભીર રીતે મારમા!રતો હતો.

એ સહન ન થતા દાદીની પુત્રી એમને રસ્તા ઉપર જ લઈ આવે છે હવે આ બાજુ આ વાતની જાણ પોપટભાઈની ટીમને થતા તરુણભાઇ અને એમની ટિમ વૃદ્ધ દાદી જોડે આવી પહોંચે છે દાદી અને એમની પુત્રી બધી વ્યથા સંભળાવતા.

કહે છેકે એમનો પૌત્ર દરરોજ દા!રૂ પીને આવે છે અને દાદીને મા!રમારે છે અને જતા રહેવાનું વારંવાર કહે છે આટલું કહેતા દાદી અને પુત્રી રડી પડે છે તરુણભાઇ દાદીને પુત્રીની મરજીથી દાદીને લઈ જાય છે અને એમને બીજા જેઓ નિરાધાર છે એમની જોડે રાખી લેછે અહીં લાવીને પાટા પિંડી કરીને દાદીને દવાખાનું કરાવે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *