પ્રેમી કહેતો કે, “તું તારા પતિ અને બાળકોને મારી નાખ” પછી આપડે રાજા-રાણીની જેમ રહીશું, અને પછી તો અક્કલમઠી મહિલાએ કર્યું એવું કે…

પ્રેમ સંબંધના કેટલા કિસ્સાઓનો અંત ખૂબ જ કરુણ રીતે થતો હોય છે. આમાં ઘણા બધા બનાવો રોજબરોજની જિંદગીમાં આપણી સામે આવતા હોય છે, જો લગ્ન પહેલાં કોઈ વ્યક્તિ પ્રેમ સંબંધમાં જોડાયેલા હોય તો તેમના પારિવારિક મામલાઓને લઈને પતાવી દેવામાં આવે છે. પરંતુ જો લગ્ન બાદ પણ કોઈ વ્યક્તિ અન્ય પ્રેમ સંબંધની અંદર જોડાયેલા હોય તો..
આવી બાબતોને ક્યારેય પણ સામાન્ય ગણવામાં આવતી નથી, આવા બનાવો અંતે કોઈ વ્યક્તિનો જીવ લઈ લેવાની પણ ભાવના ધરાવી બેસતા હોય છે. હાલ એક પ્રેમ પ્રકરણનો એવો મામલો સામે આવ્યો છે કે, જેમાં માથા ફરેલી મહિલાએ તેના પ્રેમીની વાતોમાં આવી જઈને તેના પતિ અને તેના બાળકોને પણ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા..
આ ઘટના શાંતિનગર કોલોનીની છે, આ કોલોનીની અંદર ચંદ્રિકા નામની મહિલા તેના પતિ ગણેશભાઈ તેમજ તેના બે બાળકો ધ્રુવ અને ગૌરવ સાથે રહેતી હતી. ચંદ્રિકા નાના બાળકોના કપડાને ઘરે લાવીને ખૂબ જ ઓછા ભાવે વેચવાનું કામકાજ કરતી હતી, અને એ વખતે તે અન્ય એક વેપારી સાથે મુલાકાતમાં આવી હતી..
આ વેપારી સાથે તેની મુલાકાત થતાની સાથે જ તે દિન પ્રતિ દિન તેની સાથે ખૂબ જ વાતચીત કરવા લાગી હતી. ધીમે ધીમે તેઓ પ્રેમ સંબંધમાં પણ જોડાઈ ગયા હતા, ચંદ્રિકાએ એક પણ વાર તેના બંને બાળકો અને તેના પતિનો વિચાર કર્યો નહીં કે, તેના પ્રેમ સંબંધને કારણે તેના પતિ તેમજ તેના બંને બાળકોનું ભવિષ્ય બની જશે..
તે વેપારીને આંધળો પ્રેમ કરવા લાગી હતી, તો બીજી બાજુ એક દિવસ આ વેપારીએ ચંદ્રિકાને જણાવી દીધું કે, તું તારા પતિ અને તારા બાળકોને મારી નાખજે અને પછી આપણે રાજા રાણીની જિંદગી જીવીશું. હું તને વિદેશ લઈને જતો રહીશ અને ત્યાં આપણે ખૂબ જ મોજ મજા થી આગળની જિંદગી જીવશું..
અને આ પ્રેમીની વાતોમાં આવી જઈને માથા ફરેલી ચંદ્રિકાએ એક દિવસ ઘરે ખૂબ જ સારા પકવાનો બનાવ્યા હતા. અને તેની અંદર ઝેરના ટુકડા ભેળવી દઈને તેના બંને બાળકો તેમજ તેના પતિને પણ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા, અને ત્યારબાદ ઘરનો દરવાજો બંધ કરીને તે તેના પ્રેમી સાથે વિદેશ જવા માટે ભાગી ગઈ હતી..
પરંતુ બીજી ક્ષણે આ વેપારીએ ચંદ્રિકાને ખૂબ જ મોટો દગો આપ્યો હતો, અને તેની સાથે ખૂબ જ લાંબા સમય સુધી પ્રેમ સંબંધો વિતાવ્યા બાદ ક્યારેય પણ તેને નહીં મળે તેવું જણાવી દીધું હતું. પણ ચંદ્રિકા એક બાજુ તેના બંને બાળકોને તેના પતિને પણ હું તને ઘાટ ઉતારી દીધા હતા..
તો બીજી બાજુ તેને પ્રેમીએ તેને દગો આપી દેતા હવે ચંદ્રિકા માટે બંને બાજુએથી ખૂબ જ મુશ્કેલી ભર્યો સમય શરૂ થઈ ગયો હતો. આ ઘટનાને લઈને અંતે એને ખૂબ જ પછતાવો પણ શરૂ થવા લાગ્યો અને તે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોલીસને જણાવી દીધું કે તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અને આ ઘટનાને લઈને તેને ખૂબ જ પછતાવો પણ થઈ રહ્યો છે..