બે દીકરાઓનો હાથ પકડીને માતાએ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લેજો, ત્રણેયનું ઘટના સ્થળે મોત…જાણો એવું તો શું થયું હશે…

બે દીકરાઓનો હાથ પકડીને માતાએ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લેજો, ત્રણેયનું ઘટના સ્થળે મોત…જાણો એવું તો શું થયું હશે…

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના બે દીકરાઓ સાથે ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સેક્સ થશે શાનદાર તો વૈવાહિક સંબંધ મજબૂત થશે, આ રીત અજમાવો
ઉપરાંત ટ્રેનના લોકો પાયલેટ એક તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. આ ઘટના આજરોજ સવારે 9.15 વાગ્યાની આસપાસ જોધપુરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ 25 વર્ષીય નિરમા, આજરોજ સવારે પોતાના 7 વર્ષના દીકરા કાર્તિક અને 3 વર્ષના દીકરા વિશાલ સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મહિલા ત્યારબાદ પોતાના બાળકો સાથે મંડળનાથ રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી. ત્યાં મહિલા ટ્રેનની રાહ જોઈને ઉભી હતી. ત્યારે સવારે 9.15 વાગ્યાની આસપાસ રેલ્વે ટ્રેક પર ટ્રેન આવે છે. ત્યારે મહિલા પોતાના બે બાળકોનો હાથ પકડીને ટ્રેનની સામે કૂદી જાય છે.

આ કારણોસર ત્રણેયનું ઘટના સ્થળે નોંધ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મહિલાએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મળતી માહિતી અનુસાર મહિલા ના લગ્ન 2017 માં સુરેશ નામના વ્યક્તિ સાથે થયા હતા. સુરેશ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો. આ કારણોસર પતિ-પત્ની વચ્ચે અણબનાવ બની ગયા હતા. જેના કારણે ઘરમાં દરરોજ ઝઘડા વધી ગયા હતા. આ બધાથી કંટાળીને મહિલાએ પોતાના બાળકો સાથે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *