ભગવાન આવા મિત્રો કૉઈ ને ના દે ! લગ્ન ના રિસેપ્શન મા એવી મજાક કરી છે વરરાજો જીવન મા ક્યારે નહી ભુલે…

ભગવાન આવા મિત્રો કૉઈ ને ના દે ! લગ્ન ના રિસેપ્શન મા એવી મજાક કરી છે વરરાજો જીવન મા ક્યારે નહી ભુલે…

સોશિયલ મીડિયામાં હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે ભગવાન આવા મિત્રો કૉઈ ને ના દે ! લગ્ન ના રિસેપ્શન દરમિયાન મિત્રોએ એવી મજાક કરી કે વરરાજો જીવન મા ક્યારે નહી ભુલે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે મિત્રોએ સાથે મળીને શું કર્યું. તમે સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના વિડીયો જોયા હશે જેમાં ભાઈબંધના લગ્ન દરમિયાન અનેક પ્રકારના પ્રાનક કરતા હોય છે.

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર રાજ ફોટોગ્રાફી નામના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે સ્ટેજ પર વરરાજો ડ્રિન્ક પી રહ્યો છે, ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. ખરેખર આ વીડિયો એટલો રમુજી છે કે સૌ કોઈને પોતાના મિત્રો યાદ આવી જશે. આ વીડિયો જોઈને તમે પણ વિચારશો કે મારે પણ મારા મિત્રો સાથે આવવું જ કરવું છે કે મારા મિત્રો નક્કી આવો જ કોઈ કાંડ કરશે.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે રિસેપશન દરમિયાન વરરાજાના મિત્રો સોફ્ટ ડ્રિન્કમાં વાઈન મિસક કરીને પોતાના મિત્રને આપી દે છે. જ્યારે સ્ટેજ પર તે ડ્રિન્ક પીવે છે, ત્યારે તેને ખબર પડી જાય છે કે મારા મિત્રોએ ડ્રિન્કના બદલે વાઈન આપી છે.ખરેખર આ વીડિયો જોઈને તમે હસવું નહિ રોકી શકો કારણ કે આ વીડિયો તમને ભાઈબંધ સાથે કરેલ મહેફિલની યાદ અપાવશે. આ વીડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.

આવા તો અનેક પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં તમે જોયા હશે કે ભાઈબંધો લગ્ન દરમિયાન અવનવા ખેલ કરીને મિત્રની મજાક ઉડાવે છે. આમ પણ જીવનમાં ભાઈબંધ હોવા જરૂરી છે અને ભાઈબંધ જો મજાક ના કરે તો એ ભાઈબંધ ન કહેવાય. આ વીડિયોમાં જે વરરાજા સાથે ઘટના બની છે તે તો જીવનના અંત સુધી ક્યારેય નહિ ભૂલી શકે. આ વીડિયો જોઈને તમને પણ તમારા ભાઈબંધો અચૂકપણે યાદ આવી ગયા હશે એ વાત તો નક્કી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *