કોકિલ કંઠી એવા ગીતાબેન રબારી પોતાના પતિ સાથે નીકળ્યા UK ના પ્રવાસે!! પતિ સાથે આ ખાસ તસવીરો શેર કરી જુઓ….

કોકિલ કંઠી એવા ગીતાબેન રબારી પોતાના પતિ સાથે નીકળ્યા UK ના પ્રવાસે!! પતિ સાથે આ ખાસ તસવીરો શેર કરી જુઓ….

કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતું હોય? કચ્છી કોયાલના નામથી ઓળખાતા ગીતાબેન રબારીના હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક ચાહકો છે. ગીતાબેને આટલું મુકામ હાંસલ કરવા માટે જીવનમાં અનેક સંઘર્ષોતો કરેલા જ છે પણ તેની સાથો સાથ તેઓ અનેક એવી અગ્નિપરીક્ષાને પાર થઈને હાલ આ પ્રીસિદ્ધિ હાંસલ કરી લીધી છે.

‘રોણા શેરમાં’ જેવા અનેક ગુજરાતી ગીતો દ્વારા ગીતાબેને પોતાના મધુર અવાજનો રંગ તમામ ગુજરાતીઓ પર ચડાવી દીધો છે. વર્તમાનમાં તો ગીતાબેન રબારીના પ્રોગ્રામની વિદેશમાં પણ એટલી જ માંગ છે જેટલી કે આપણા ગુજરાતમાં છે. તમે અનેક વખત જોયું હશે કે ગીતાબેન વિદેશ પ્રવાસે જઈને અવારનવાર અનેક એવા પ્રોગ્રામો કરતા હોય છે.

એવામાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીના જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ત્યાં તેના જબરા ચાહકો ખુબ વધારે તેમનો શો જોવા માટે જતા હોય છે, એવામાં હાલ ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પતિ સાથે અનેક એવી તસ્વીરો શેર કરી હતી જેમાં તેઓ તેમના પતિ સાથેના અનેક એવી તસવીરો શેર કરી હતી જેમાં ગીતાબેન રબારી ખુબ સુંદર દેખાતા હતા.

આ ખાસ તસ્વીરોમાં જોઈ શકાય છે કે ગીતાબેન રબારી લાલ ચેક્સ વાળા ટ્રેક સૂટમાં જોવા મળી રહ્યા છે જયારે તેઓના પતિ વાઈટ રંગનું ટીશર્ટ તેમ જ સ્ટાઈલિશ ચશ્મા સાથે જોવા મળ્યા હતા. ગીતાબેન રબારીએ આ તસવીરો શેર કરતાની સાથે તેમાં કેપશનમાં લખ્યું હતું કે ‘UK journey begins’. જેનો અર્થ થાય છે કે અમેરિકાની મુસાફરીની શરૂઆત.

ગીતાબેન રબારીનો આ પેહલો વિદેશ પ્રવાસ નથી આની પેહલા પણ તેઓ અનેક વખત વિદેશ પ્રવાસે જઈ ચુક્યા છે. ગીતાબેન રબારીના આ વિદેશ પ્રવાસને ધ્યાનમાં લઈને અનેક સોશિયલ મીડિયા યુઝરોએ તેઓને તેમના આ પ્રવાસ અંગે ઘણી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓનો આ પ્રવાસ સારો રહે તેવી પ્રતિક્રિયાઓ આપી હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *