ગીતાબેન રબારી કચ્છી પહેરવશ સાથે યુ.કે મા છવાઈ ગયા ! એવા પોઝ આપ્યા કે…જુઓ ખાસ તસવીરો

ગીતાબેન રબારી કચ્છી પહેરવશ સાથે યુ.કે મા છવાઈ ગયા ! એવા પોઝ આપ્યા કે…જુઓ ખાસ તસવીરો

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ગીતા રબારી (geeta rabari) હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસ પર ગયા હતા , ત્યારે સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાયરલ થઇ હતી. ફરી એકવાર ગીતાબેન રબારી કચ્છી પહેરવશ સાથે યુ.કે મા છવાઈ ગયા ! એવા પોઝ આપ્યા કે તમે જોતા જ રહી જશો.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કઈ રીતે તેઓ લંડનમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. આ તસવીરોમાં તમે ગીતા રબારીનો કચ્છી લુક જોઈ શકો છો. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારીકાર્યક્રમ દરમિટન ટ્રડીશનલ કપડાંમાં જ જોવા મળે છે.

ગીતાબેન રબારીએ અત્યાર સુધીમાં અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા તેમજ અનેક વિદેશોના શહેરોમાં ગુજરાતી ગીતોને રમઝટ બોલાવી છે. તેમના પર ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો છે. હાલમાં ઈંગ્લેન્ડમાં (England) પણ તેમનો લોક ડાયરો યોજાયો છે અને આ કારણે જ હાલમાં ગીતાબેન લંડનમાં છે. ખરેખર આ ખુબ જ એક ગૌરવભરી ક્ષણ આપણા માટે કહેવાય છે.

ખરેખર ગુજરાતીઓ કલાકારોમાં(Gujarati kalakar) ગીતાબેનનું નામ ખુબ જ મોખરે છે અને તેમણે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરેલ છે. આ કારણે આજે તેઓ વિદેશોમાં પણ લોકપ્રિયતા મેળવી છે. આજે ગીતા રબારીનું જીવન ખુબ જ વૈભવશાળી છે. તેમની લાઈફ સ્ટાઇલ (lifestyles)પણ ખુબ જ સારી છે અને આનંદદાયક જીવન જીવી રહ્યાં છે.

આજે વિદેશોમાં પણ ગીતાબેન પોતાના સુરીલા અંદાજે લોકોનું દિલ જીતી લે છે. ગીતાબેનના જીવન પરથી આપણે એ શીખવું જોઈએ કે સફળતાનાં ( Succes ) શિખરો સુધી પહોંચવા માટે હમેંશા આગળ ચાલતા રહેવું જોઈએ. જ્યાં સુધી મંઝિલ સુધી ન પહોંચો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *