વિદેશમાં રહેલા પતિએ 25 વાર કોલ કરવા છતાં પણ પત્નીએ ન ઉંચકતા અંતે ઘરમાં છુપાઈને ગોઠવેલા CCTV ખોલ્યા, ઘરમાં જોઈ લીધું એવું કે પતિને વિદેશથી ઘરે આવવું પડ્યું..!

સામાન્ય અને સુખી પરિવારમાં રાજી ખુશીથી જીવન જીવતા માતા પિતા અને દીકરા ઉપર અત્યારે એક ખૂબ જ મોટી આફત ત્રાટકી જવા પામી છે. પ્રતાપભાઈ અને શર્મિલાબેનનો એકનો એક દીકરો રાહુલ છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ખૂબ જ સારી નોકરી કરી રહ્યો છે. તે બે વર્ષ પહેલા વતનમાં તેના માતા-પિતા ને મળવા માટે આવ્યો હતો..
એ વખતે પ્રતાપભાઈએ તેના એકને એક દીકરા રાહુલના લગ્ન માટે કન્યા શોધવાનું શરૂ કર્યું હતું અને બાખીસર ગામની મોનિકા નામની યુવતી સાથે તેના લગ્ન કરવાનું નક્કી પણ કરી નાખ્યું હતું. બંનેના લગ્નની તારીખો લેવાય અને એકબીજા સાથે તેઓ સાત સાત જન્મના ફેરા પણ ફરી લીધા હતા. પરંતુ રાહુલની નોકરી વિદેશમાં હોવાને કારણે તેને લગ્ન પૂર્ણ કર્યા બાદ વિદેશમાં જવાની ફરજ પડી હતી..
અને થોડા સમય પછી રાહુલની પત્ની મોનિકા પણ ઇન્ટરવ્યૂ પાસ કરીને વિદેશ તેના પતિ સાથે રહેવા માટે જવાની હતી. પરંતુ એ પહેલા જ એવી ઘટના બની જવા પામી છે કે, આ પતિ પત્નીનું ઘર તૂટી ગયું હતું અને પરિવાર તેમજ સમાજમાં ઈજ્જતમાં પણ કાંકરા થઈ ગયા હતા. રાહુલના માતા-પિતા વતનમાં રહેતા હતા..
તો મોનિકા શહેરમાં ભાડાનું ઘર રાખીને એકલી નોકરી કરતી હતી. જ્યારે રાહુલ વિદેશમાં રહીને નોકરી કરતો હતો, તેવો રોજબરોજ એકબીજા સાથે મોબાઈલ ફોનમાં વાત કરતા હતા. એક દિવસ રાહુલે સાંજના સમયે તેની પત્નીને ઉપરાઉપરી કોલ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ એક પણ વાર મોનિકાએ રાહુલનો ફોન ઉંચક્યો નહીં..
રાહુલને ખૂબ જ ચિંતા થવા લાગી તેણે કુલ 25 જેટલા ફોન કરી દીધા છતાં પણ એક પણ ફોન મોનિકાએ ન ઊંચકતા રાહુલને ઊંધી શંકા ગઈ હતી અને તેણે તરત જ તેના મોબાઇલમાં છુપાઈને ગોઠવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજો ખોલી હતી અને જોવાની કોશિશ કરી કે તેના ઘરની અંદર એવું તો શું થયું છે કે, મોનિકા ફોન ઉંચકી રહી નથી..
જ્યારે રાહુલ વિદેશ જવાનો હતો, એ વખતે ભાડાના મકાનની અંદર રાહુલે એક સીસીટીવી કેમેરો ફીટ કર્યો હતો. જેનાથી તે વિદેશમાં બેઠો બેઠો તેની પત્ની ઘરની અંદર શું કરી રહી છે, તેની ખબર મેળવી શકે. આ સીસીટીવી કેમેરા ના દ્રશ્યો જોતાની સાથે જ રાહુલને કપાળેથી પરસેવો નીચે ઉતરવા લાગ્યો હતો..
તેને સીસીટીવી કેમેરાની અંદર જોયું તો તેની પત્ની મોનિકા અન્ય કોઈ યુવકને તેના ઘરની અંદર લાવે છે. અને ત્યારબાદ સોફા ઉપર બેઠા અને પછી તેઓ ખૂબ જ ખરાબ હકતો કરવાનું પણ શરૂ કરી દે છે. આ દ્રશ્ય જોતાની સાથે જ રાહુલ સમજી ગયો હતો કે, તેની પત્ની મોનિકા અન્ય કોઈ યુવકને પ્રેમ કરી રહી છે..
અને તેની સાથે રંગરેલીયા મનાવવા માટે તેના જ ભાડાના મકાનની અંદર તેઓ પહોંચી ગયા છે. આ ફૂટેજના રેકોર્ડિંગ તેણે મોનિકાને મોકલ્યા હતા અને મેસેજ કરીને જણાવ્યું કે, જો તું મને ફોન નહીં કરે તો હું આ ઘટનાનો ભાંડો ફોડી નાખીશ અને તારા માતા પિતા સુધી પણ વાત પહોંચાડી દઈશ..
તરત જ મોનિકાનો ફોન આવ્યો હતો અને મોનિકાએ જણાવ્યું કે, તે અન્ય કોઈ યુવકને પ્રેમ કરે છે. અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેના માતા-પિતાના દબાણમાં આવીને તેણે રાહુલની સાથે લગ્ન કર્યા છે. બિચારો રાહુલ અત્યારે ખૂબ જ ભાંગી પડ્યો હતો અને તરત જ વિદેશ મૂકીને તે તેના વતન એ આવવા માટે નીકળી ગયો હતો..
તે મનોમન વિચારવા લાગ્યો કે તેના વત અને રહેતા પિતાને ખબર પડશે કે, આવી ઘટના બની ચૂકી છે. ત્યારે તેઓ આ ઘટનાને સહન કરી શકશે નહીં. આ ઉપરાંત સમાજના લોકો પણ તેના વિશે ખરાબ વાતચીતો કરવા લાગશે. આ બધા વિચારો ઉપરાઉપર રાહુલના મનમાં આવા લાગતા હતા..
પરંતુ તેણે વિચાર્યું કે, જો ભગવાનનો સાથ સહકાર હશે તો મારી સાથે કોઈ પણ ખોટું થવાનું નથી. તે તરત જ તેના વતન આવી પહોંચ્યું અને ત્યાં આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ આ બંને પતિ-પત્નીના છૂટાછેડા પણ થઈ ગયા છે. સમાજની અંદર જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવવા લાગી છે, ત્યારે સામાન્ય વ્યક્તિનું મગજ તો કામ કરતું બંધ થઈ ગયું છે..