અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બંને બાળકો અને પતિ ની સાથે લંડન માં એડવેન્ચર રાઇડ્સ ની કઈક આવી રીતે મજા માણી….જુવો વિડીયો

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બંને બાળકો અને પતિ ની સાથે લંડન માં એડવેન્ચર રાઇડ્સ ની કઈક આવી રીતે મજા માણી….જુવો વિડીયો

શિલ્પા શેટ્ટી બૉલીવુડ ની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માની એક છે. 47 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાની કાતિલાના અદાઓથી પોતાના ફેન્સ ને મંત્રમુગ્ઘ કરી દેતી નજર આવે છે. તેઓએ ધડકન, બાજીગર, નિકમમાં, ઇન્ડિયન, અપને, જાનવર, મિસ્ટર રોમિયો જેવી ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે શિલ્પાએ શેટ્ટી એક બિન્દાસ્ત ફેમીલીવુમન પણ છે. તે પોતાના પતિ રાજ કુંદ્રા ની પ્યારી પત્ની અને બાળકો વિયાન અને સમીશા ની પ્યારી લવિંગ મમ્મી છે.

તે ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાના બાળકોની અનમોલ તસવીરો શેર કરતી રહેતી હોય છે. હવે ફરીવાર શિલ્પાએ એ પોતાના પતિ અને બાળકો ની સાથેની પોતાના લંડન ના વેકેશન ની અનમોલ જલકોનો વિડીયો શેર કર્યો છે. શિલ્પા શેટ્ટી હાલમાં લંડન માં પોતાના પતિ રાજ કુંદ્રા અને બાળકો ની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. 4 જૂન 2023 ના રોજ અભિનેત્રી વે પોતાના ઈનસ્ટરાગ્રામ પર પોતાના લંડન ની ડાયરી માંથી એક પ્યારો વિડીયો શેર કર્યો છે.

આ વિડીયો માં બિંદાસ્ત માં ને અલ્ટન ટાવર્સ માં પોતાના બાળકોની સાથે આનંદ કરતી જોવા મળી આવે છે. આ કલીપ માં શિલ્પા શેટ્ટી પોતાની બાળકી સમીશા ની સાથે રાઇડ્સ નો આનંદ કરતી નજર આવી રહી છે. પોતાના ડે આઉટ ની માટે તેમને બ્લુ કલર નો તાઈ- ડાઇ કો ઓર્ડ સેટ પહેર્યો છે. ત્યાં જ ફ્લોવર પ્રિન્ટેડ જેકેટ માં તેની બાળકી બહુ જ ક્યૂટ લાગી રહી હતી. વિડીયો શેર કરતા શિલ્પાએ શેટ્ટી એ લખ્યું કે બેબીઝ ડે આઉટ, જેને અમને બહાર કરી દીધા.

વિડીયો માં કુન્દ્રા પરિવાર ના ઘણા અનમોલ પળોને આ દેખાડવામાં આવ્યા છે. એક અન્ય કલીપ માં સમીશા અને વિયાન ને તેમના પ્યારા પિતા રાજ કુન્દ્રા ની સાથે એક મજેદાર રાઇડ્સ નો આનંદ લેતા જોઈ શકાય છે. આના સિવાય પિતા પુત્ર ની બ્લેક ડ્રેસ માં ટ્વીનીંગ કરી રહી હતી. વિડીયો માં એક ખુબસુરત ફેમિલી નજર આવી રહી છે. જેમાં શિલ્પા શેટ્ટી ને સેલ્ફી લેતા જોઈ શકાય છે જ્યારે રાજ , વિયાન અને સમીશા ને ખુશી થી પોઝ આપી રહયા છે. આ સાથે જ એક વીડિયોમાં સમીશા બહુ જ શાંતિ ની સાથે પોતાના ફેસ પર પેન્ટિંગ કરાવતા સમયે બહુ જ ક્યૂટ લાગી રહી છે.

તેના ચહેરા પરની પેન્ટિંગ માં ઇન્દ્રધનુષ, ફૂલ અને એક યુનિકોર્ન બનેલ હતું.આ વિડીયો ના અંતમાં શિલ્પા શેટ્ટી અને તેમના પ્યાર પતિ રાજ કુન્દ્રાની એક અનમોલ પલ પણ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરમાં થાકી ગયેલ માતા પિતા ને પોતાના વ્યસ્ત કાર્યક્મ ની વચ્ચે એક ઝપકી લેતા જોઈ શકાય છે. જ્યા રાજ કુન્દ્રા પોતાની વાઈફ ના ખભા પર માથું રહીને સુતા નજર આવી રહયા છે. ત્યાં જ બીજી બાજુ શિલ્પા પણ બહુ જ પ્યારી લાગી રહી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *