અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન ની ૫૦ મી એનીવર્સરી પર દીકરી શ્વેતા બચ્ચન એ તેમના જીવનનો એક એવો રાઝ જાહેર કર્યો કે સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો…જાણો શું કહ્યું

અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન ની ૫૦ મી એનીવર્સરી પર દીકરી શ્વેતા બચ્ચન એ તેમના જીવનનો એક એવો રાઝ જાહેર કર્યો કે સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો…જાણો શું કહ્યું

સદીના મહાનાયક અમિતાબ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન ના લગ્ન ને 3 જૂન 2023 ના રોજ 50 વર્ષ પૂરા થઈ ગ્યાં છે.બૉલીવુડ ના આ આઇકોનીક કપલ એ બહુ જ ખાસ અંદાજ માં પોતાના લગ્ન ની 50 મી એનિવર્સરી ની ઉજવણી કરી છે. અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન એ પોતાની ગોલ્ડન એનિવર્સરી ના અવસર પર એક બીજા ને સ્પેશિયલ અંદાજમાં લગ્નની એનિવર્સરી ની શુભકામના આપી છે. આ સાથે જ આ ખાસ અવસર પર અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ની લાડલી દીકરી સ્વેતા બચ્ચન એ પોતાના માતા પિતાની ક્યારેય સામે ના આવેલી તસવીર શેર કરીને તેમણે ખાસ દિવસની શુભકામના આપી છે.

આ સાથે જ સ્વેતા બચ્ચન એ પોતાના માતા પિતા માટે એક બહુ જ ખૂબસૂરત નોટ પણ લખી છે. સદીના મહાનાયક ગણાતા અમિતાબ બચ્ચન એ પોતાની ગોલ્ડન એનિવર્સરી ના અવસર પર પોતાના બ્લોગ પર એક નાની પોસ્ટ શેર કરી છે જેમાં તેઓએ લખ્યું છે કે 3 જૂન ની સવાર.. થોડા જ સમય માં થઈ જાય છે અને 50 વર્ષ ના રૂપમાં ગણાય છે. જે જઈ ચૂક્યા છે અથવા થવા આવશે. અમિતાબ બચ્ચન ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકો આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેઓને લગ્નની એનિવર્સરી ની શુભકામના આપી રહ્યા છે.

અમિતાબ બચ્ચન અને જયાં બઞ્ચ્ચ્ન બંને જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના બહુ જ ચર્ચિત અને ટેલેંટેડ કલાકારો છે જેઓએ પોતાના અભિનય ના દમ પર માત્ર દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વ માં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. આટલું જ નહીં આ બંને કલાકારોએ મળીને ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે અને આ ઓંનસ્ક્રીન જોડી જેટલી સુપરહિટ સાબિત થઈ હતી એટલી જ રિયલ લાઈફ માં પણ આ જોડી પરફેક્ટ સાબિત થઈ છે. અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન ને 50 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે જોકે આજે પણ આ બન્ને કપલ ની વચ્ચે પ્રેમ અને અંડર્સ્તેંડિંગ જોવા મળે છે.

અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન એ પોતાના બંને બાળકો શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન ની બહુ જ સારી પર્વરીશ કરી છે. અને આજે જ્યાં અભિસેક બચ્ચન બૉલીવુડ માં નામ કમાવી રહ્યા છે ત્યાં જ શ્વેતા બચ્ચન એક સકસેસફૂલ બીજનેસવુમન છે અને તે પોતાની લાઈફમાં બહુ જ ખુશ છે. આ વચ્ચે જ શ્વેતા બચ્ચન એ માતા પિતાની ગોલ્ડન એનિવર્સરી નિમિતે પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પર પોતાના માતા પિતાની એક પ્યારી તસવીર શેર કરતાં તેમણે 50 મી એનિવર્સરી ની શુભકામના આપી છે

અને આ પોસ્ટ ની સાથે શ્વેતા બચ્ચન એ લખ્યું છે કે 50 મી એનિવર્સરી ની માતા પિતા ને શુભકામના, હવે તમે ગોલ્ડન છો. શ્વેતા બચ્ચન એ આ પોસ્ટમાં એ પણ બતાવ્યુ હતું કે એકવાર તેઓએ પોતાની માતાને પૂછ્યું હતું કે લાંબા લગ્નનો રાઝ શું હોય છે ત્યારે જયાં બચ્ચન એ કહ્યું હતું કે પ્રેમ, અને મારા પિતા એ કહ્યું હતું કે પત્ની હમેસા સાચી હોય છે અને મને લાગે છે કે આજ તેમના લાંબા અને નાના હોવાનો રાઝ છે. શ્વેતા બચ્ચન ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહી છે

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *