પપ્પા આમાં મારો શું વાંક..? પિતાએ સાવ નાની એવી વાતમાં માતાની નજર સામે કુહાડીથી 3 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો… જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…

પપ્પા આમાં મારો શું વાંક..? પિતાએ સાવ નાની એવી વાતમાં માતાની નજર સામે કુહાડીથી 3 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો… જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મા-બાપ વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં ભરાયેલા બાપે પોતાના 3 વર્ષના દીકરા સાથે કંઈક એવું કર્યું કે આખી ઘટના સાંભળીને તમારું પણ હૈયું ધ્રુજી ઉઠશે. આ ઘટના રાજસ્થાનના ચૂરુ માંથી સામે આવી રહી છે. અહીં મા બાપ વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં ભરાયેલા બાપે પોતાના ત્રણ વર્ષના દીકરા ઉપર કુહાડી વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને માતાએ ચીસો પાડી હતી. જેના કારણે પડોશમાં રહેતા દેવર ત્યાં દોડી આવ્યા હતા અને પછી ત્રણ વર્ષના માસુમ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી બાપનું નામ પ્રહલાદ છે અને તેની ઉંમર 25 વર્ષની છે. પ્રહલાદને બે દીકરાઓ છે જેમાં એકનું નામ લોકેશ અને બીજાનું નામ ભરત છે.

લોકેશની ઉંમર ત્રણ વર્ષની હતી. મંગળવારના રોજ પ્રહલાદ કોઈ કામ નથી ઘરની બહાર ગયો હતો. બુધવારના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ તે ઘરે પરત ભર્યો હતો. ત્યારે પ્રહલાદ ની પત્નીએ તેને કહ્યું હતું કે, ઘરે બાળકો એકલા છે તેની તને જરાક પણ પડવા નથી. આખી રાત ઘરની બહાર કેમ રહ્યો? આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

તેવામાં પ્રહલાદ ખૂબ જ ગુસ્સામાં ભરાયો અને તેને ઘરમાં મૂકેલી કુહાડી લઈને પોતાના ત્રણ વર્ષના બાળક ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં લોકેશનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. પોતાના દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને માતાએ બુમાબુમ કરી હતી. જેના કારણે બાજુના ઘરમાં રહેતો પ્રહલાદ નો ભાઈ દોડીને ત્યાં પહોંચી આવ્યો હતો.

ત્યાર પછી તે પોતાના ભત્રીજા લોકેશને ઉપાડીને રતનગઢ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળેત્યાર પછી તે પોતાના ભત્રીજા લોકેશને ઉપાડીને રતનગઢ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો.

ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી બાપની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાવ નાની એવી વાતમાં થયેલા ઝઘડાએ આજે એક માસુમ બાળકોનો જીવ લીધેલો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *