સુહાગરાતના સપના સપના જ રહી ગયા…ઘર ગિરવે મૂકી લગ્ન કરવા માટે પૈસા ભેગા કર્યા અને લગ્નના દિવસે દુલ્હન કરી ગઇ મોટો કાંડ

ઘણા લોકોને લગ્નને લઈને બહુ મોટા અરમાન હોય છે. આ અરમાનો જ ને સપના બનાવીને લોકો લગ્નના બંધનમાં જોડાતા હોય છે. ત્યારબાદ પોતાના સપનાને સાકાર કરવા માટે શુભ શરૂઆત કરતા હોય છે પરંતુ ઘણીવાર લગ્ન બાદ આ તમામ સપના ઉપર પાણી ફરી જતું હોય છે. તેવી જ એક ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સામે આવી છે કે જ્યાં એક યુવતી લગ્નની છેલ્લી ઘડીએ દુલ્હાને છોડીને ચાલી જાય છે.
ઘટનાથી સૌ લોકો ચોકી ગયા છે કારણ કે છેલ્લી ઘડીએ જ દુલ્હન દુલ્હા નો વિશ્વાસ તોડે છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો દુલ્હન જણાવતા કહે છે કે દુલ્હનને પોતાને ગરીબ બનાવીને મારી પાસે ખૂબ વધારે પ્રમાણમાં પૈસા પડાવ્યા હતા. આ વાત સાથે દુલ્હો પણ ખૂબ જ મજબૂર હતો કારણ કે તેના એક પણ જગ્યાએ બહુ લાંબા સમયથી લગ્ન થતાં ન હતા તેના કારણે જ તેણે દુલ્હનની તમામ ઈચ્છાઓ પૂરી કરી હતી.
લગ્નની ખરીદી કરવા માટે તેણે દુલ્હનને એક લાખ રૂપિયા પણ આપ્યા હતા. તેની સાથે સાથે તેની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે દુલ્હાએ તેમની અમૂલ્ય સંપત્તિઓ પણ ગીરવે મૂકી હતી પરંતુ અચાનક જ દુલ્હનને પોતાનો અસલી રંગ બતાવીને લગ્નના છેલ્લા સમયમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. તેથી જ દુલ્હાએ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે વધુ પૂછપરછ આજ કરી હતી પૂછપરછ દરમિયાન પીડિત યુવક જણાય છે કે લગ્ન માટે અમને કોર્ટમાં બોલાવ્યા હતા.
ત્યારબાદ ખરગોને અમને રોકતા કહ્યું કે પહેલા અમને એક લાખ રૂપિયા આપી દો એક લાખ રૂપિયા આપ્યા બાદ અમે રાહ જોતા રહ્યા પરંતુ તે દુલ્હન ભાગી ગઈ હતી અમારા બંનેનો પરિચય રાહુલ અને જીતેન્દ્ર એ કરાવ્યો હતો. અમે તેની પહેલા પણ 10000 રૂપિયા આપ્યા હતા. તથા અન્ય વસ્તુઓ પણ અમે તેમને આપી હતી. અમને લોકોને ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ મહેશ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લૂંટારો કન્યા અનેક દુલ્હનને પોતાનો શિકાર બનાવી ફરાર થઈ જાય છે.
આ સમાચારના અઠવાડિયામાં જ અમે લગ્ન નક્કી કર્યા હતા. ત્યારબાદ દુલ્હનને પણ દુલા પાસેથી અનેક રૂપિયાની માંગણી કરી હતી. આજનો દિવસ જ અમે લગ્ન માટે નક્કી કર્યો હતો પરંતુ અમને જેને મળ્યા તેણે કહ્યું હતું કે અમે તમારા લગ્ન કોર્ટમાં આવીને કરાવીશું ત્યારબાદ જ તમને કન્યા આપીશું પરંતુ અહીં લગ્ન થયાની પહેલા જ અમારી સાથે છેતરપિંડી થઈ ગઈ હતી જતી વખતે અમને એવું કહીને ગયા કે અમે ઘરેણા ખરીદવા જઈ રહ્યા છીએ ત્યારબાદ તેઓ પરત ફર્યા ન હતા.
જોકે હાલમાં પૂછપરછ તથા તપાસના આધારે પોલીસ લુટેરી દુલ્હનની શોધખોળ કરી રહી છે તેમની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ પાસેથી પણ પૂછપરછ કરી રહી છે જેથી કરીને ઝડપથી તે મળી શકે. દુલ્હન એ લગ્ન પહેલા જ છેતરાતા ખૂબ જ અફસોસ થતો હતો તે ઘણો આગળના બાદ દુઃખી થઈ ગયો હતો. જોકે આવી લુટેરી દુલ્હનની ઘટના અવારનવાર સામે આવતી હોય છે કે જે દુલ્હા ની તમામ સંપત્તિ લૂંટીને ફરાર થઈ જતી હોય છે.