મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા આ બન્ને ભાઈઓ આજે છે 10 હજાર કરોડના માલિક, નાની ગાડીથી લઈને મોટું પ્લેન…

ગુજરાતીમાં એક કહેવત છે મિત્રો મન હોય તો માળવે જવાય આ કહેવતને આ બન્ને ભાઈઓએ સાર્થક કરી બતાવી છે જેઓ મધ્યમ પરિવામાં જન્મેલા આ બન્ને ભાઈ આજે દેશના નામાંકિત હસ્તીઓમાં સામેલ થઈ ગયા છે
બાળકને જેમાં રસ હોય એજ કરવા દેવાય એમાંથી તેનું ટેલેન્ટ બહાર આવે છે એજ રીતે આ બન્ને ભાઈઓને ઉંમર 13 વર્ષની ઉંમરે પોતાનું ટેલન્ટ બહાર અવવા લાગ્યું હતું આ બન્ને ભાઈ આજે દુનિયાની મોંઘી ગાડીઓ અને આલીશાન ઘર એમની જોડે છે તો આજે જાણીએ આ બંને ભાઈઓ ની સ્ટોરી.
મુંબઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા બે ભાઈઓ દિવ્યંક તુરખીયા અને ભાવિન તુરખીયાને નાનપણથી જ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગમાં ઘણો રસ હતો અને માત્ર 13 વર્ષની ઉંમરે દિવ્યંકે તેના ભાઈ ભાવિન સાથે મળીને સ્ટોક માર્કેટ બનાવ્યું હતું.
સિમ્યુલેશન ગેમ શેરબજારના ભાવ પર નજર રાખવા માટે કોમ્પ્યુટરમાં તેમનો રસ દિન પ્રતિદિન વધી રહ્યો હતો અને તે અભ્યાસથી દૂર થવા લાગ્યો હતો પિતાના દબાણને કારણે તેણે બીકોમમાં એડમિશન લીધું હતું પણ કદી કોલેજ ગયા નહિ.
કોડિંગ પર બંને ભાઈઓની પકડ ખૂબ જ મજબૂત થઈ ગઈ અને હવે તેઓએ આ વિસ્તારમાં બિઝનેસ કરવાનું પણ વિચાર્યું આ માટે તેમની પાસે કોઈ મૂડી નહોતી અને તેઓ તેમના પિતાને સમજાવવા લાગ્યા.