વિદેશમાં વધુ એક ભારતીયનો જીવ લેવામાં આવ્યો..! ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીને તેના પૂર્વ બોયફ્રેન્ડે એવું દર્દનાક મોત આપ્યું કે… હિંમત હોય તો જ આગળ વાંચજો…

વિદેશમાં વધુ એક ભારતીયનો જીવ લેવામાં આવ્યો..! ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીને તેના પૂર્વ બોયફ્રેન્ડે એવું દર્દનાક મોત આપ્યું કે… હિંમત હોય તો જ આગળ વાંચજો…

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં વસતા ભારતીઓના જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં રહેતી એક ભારતીય યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલી ભારતીય વિદ્યાર્થીનીનું નામ જાસ્મીન હતું. જાણવા મળી રહ્યું છે કે 21 વર્ષીય જાસ્મીનનો જેવું તેના પૂર્વ બોયફ્રેન્ડે લીધો છે.

દીકરી જાસ્મીનને ખૂબ જ દર્દનાક મોત આપવામાં આવ્યું છે. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા બોયફ્રેન્ડ બદલો લેવા માટે પોતાની ગર્લફ્રેન્ડનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને જીવથી દાટી દીધી હતી. આ ઘટનાને અંજામ આપનાર પૂર્વ બોયફ્રેન્ડ પણ ભારતનો છે. તેનું નામ તારીકજોત સિંહ છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાના એડીલેડ શહેરમાં રહેતી જાસ્મીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તારીકજોત તેનો પીછો કરે છે. ફરિયાદના એક મહિના પછી એટલે કે માર્ચ 2021માં જાસ્મીનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. 5 માર્ચ 2021 ના રોજ ઓફિસમાંથી જાસ્મીનનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાસ્મીનને કારની ડીકી માં કેબલ વાયરથી બાંધીને 644 કિલોમીટર દૂર લઈ જવામાં આવી હતી.

ત્યારબાદ આરોપીએ જાસ્મીનના ગળાના ભાગ ઉપર ઘા કર્યા હતા અને તેને જીવથી જમીનમાં દાટી દીધી હતી. યુવતીને જીવતી જમીનમાં દાટી દીધી હતી. પરંતુ તેનું મોત થયું ન હતું અને છ માર્ચના રોજ તેનું મોત થયું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલુ હતી. ત્યારે કોર્ટમાં l તારીકજોતને આરોપી ફેરવવામાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે યુવતીનો જીવ તરત જ ગયો ન હતો. પરંતુ તેને ઘણી બધી પીડાનો સામનો કરવો પડ્યો હતો અને તેનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બ્રેકઅપ થઈ ગયું જેના કારણે યુવતીના બોયફ્રેન્ડ એ તેનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *