દેશ મા સુરત જેવી ઘટના ફરી ઘટી ! કોંચીગ ક્લાસ મા આગ ફાટી નીકળતા….જુઓ ધૃજાવી દે તેવો વિડીઓ

દેશ મા સુરત જેવી ઘટના ફરી ઘટી ! કોંચીગ ક્લાસ મા આગ ફાટી નીકળતા….જુઓ ધૃજાવી દે તેવો વિડીઓ

એક તરફ ગુજરાતમાં વાવાઝોડું સંકય છવાયેલું છે, ત્યારે હાલના જ દિલ્હીમાં હૈયું કંપાવી દે એવી ઘટના ઘટી છે. આજથી વરસો પહેલા સુરતમાં જેવી ઘટના ફરી ઘટી, વાત જાણે એમ છે કે કોંચીગ ક્લાસ મા આગ ફાટી નીકળતા અનેક વિધાર્થીઓ એ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી કુદકા માર્યા. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

વર્ષ 2019માં 24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી ત્યારે પણ અનેક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા કુદકા માર્યા હતા આ કારણે આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા હતા. આવી ઘટના ફરી ઘટી છે.

આ બનાવ અંગે મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, કે આજ રોજ દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આજે બપોરે 12 વાગેની આસપાસ આગ લાગી હતી. કોચિંગ સેન્ટરમાં 200થી વધુ વિદ્યાર્થીઓ હતા અને આ દરેક વિધાર્થીઓએ બારીમાંથી દોરડા વડે લટકી જીવ બચાવવા કુદી પડ્યા

ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગડે સખત મહેનત બાદ કોચિંગ સેન્ટરમાંથી વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢ્વામાં આવ્યાં અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *