નાની ઉંમરમાં પિતાનું અવસાન થયા પછી અલ્પાબેને સંગીત ક્ષેત્રમાં ખૂબ સંઘર્ષ કર્યો…હાલ લક્ઝરીયસ જીવન જીવે છે…જુઓ તસવીરો

ગુજરાત રાજ્યની અંદર લોકોને સાંસ્કૃતિક, સાહિત્ય અને ધાર્મિકને ખૂબ જ લાગણી પૂર્વક માને છે. અત્યારે હાલ ની યુવા પેઢી લોકસાહિત્યને ખૂબ પ્રોશાન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના કલાકારો પણ ખૂબ જ વધી રહ્યા છે અને ગુજરાતની સંસ્કૃતિ પુણે પુણે પહોંચી રહી છે.
ગુજરાતની પ્રખ્યાત ગણાતી કલાકાર એટલે કે અલ્પાબેન પટેલ અલ્પાબેન ની સફળતા પાછળની વાત કરવા જઈ રહ્યા છીએ. અલ્પાબેન પટેલ નું માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ખૂબ જ મોટું નામ છે. અલ્પાબેન હાલ પોતાનું ખૂબ જ ભવ્ય લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છે પણ તેની જે શરૂઆત હતી તે ખૂબ જ મુશ્કેલી થી ભરી હતી.
અલ્પાબેન જ્યારે માત્ર એક વર્ષના હતા ત્યારે તેમની તેમના પિતાની અવસાન થઈ ગયું હતું જેથી તેને પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરવી પડી હતી. બીજી બાજુ અલ્પાબેન પટેલ અને તેના ભાઇ-બહેન ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. ત્યાર પછી અલ્પાબેન ને પ્રથમ વખત ડાયરામાં એક ગીત ગાવાનો મોકો મળ્યો હતો જેને તે તક નો ફાયદો ઉઠાવી લીધો.
અલ્પાબેન પટેલ હાલ તેને કાર્યક્રમમાં લાખો રૂપિયાની ફી લે છે. અલ્પાબેન પટેલના જીવન વિશે વાત કરીએ તો તેનો જન્મ 1989 માં થયો હતો. અમરેલી જિલ્લાની અંદર બગસરા તાલુકાની આવેલા નાના મુંજિયાસર ગામમાંથી હતો.
અલ્પાબેન પોતાની માત્ર દસ વરસની અંદર તેને સંગીત ગાવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે તે સુરતની અંદર માત્ર 50,000 ની ફી ના કાર્યક્રમ કરતા હતા અને હાલ તે મોટી રકમ જે લાખોની કાર્યક્રમ કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ બગસરા ના રહેવાસી છે અને મુંજીયાસર ગામના રહેવાસી છે તેમનો બાળપણ ખૂબ જ સંઘર્ષમાં જ્યારે અલ્પાબેનના એક વર્ષની ઉંમર હતી. ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું જેથી તેને પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.
અલ્પાબેન પટેલ બીએપીટીસી નો અભ્યાસ કર્યો ત્યાર પછી જૂનાગઢની શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો.અલ્પાબેન પટેલ તેના જ સંગીત ગાવાનો ખૂબ શોખ હતો અને તે ધીમે ધીમે કાર્યક્રમ કરવા લાગ્યા હતા અને ત્યાર પછી તેને સંગીત તરફ ખૂબ પ્રગતિ કરી અને સાથે સાથે તેના માતાનો અને ભાઈનો ખુબ મોટો ટેકો હતો.
અલ્પાબેન પટેલ નું જીવન ખૂબ જ સંઘર્ષ વાળું ભરેલું હતું. જ્યારે હાલ અલ્પાબેન પટેલ સંગીતમાં ખૂબ જ આગળ છે અને તેને ખૂબ મોટી સફળતા મેળવેલી છે. અલ્પાબેન ની સફળતા પાસે તેનો ભાઈ અને તેની માતાનો ખૂબ જ મોટો ફાળો છે. તેને સફળ થવા માટે માતા અને ભાઈએ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. અલ્પાબેન પટેલ ના ભાઈ મહેન્દ્ર ભાઈ તે મંજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા અને અલ્પાબેન પટેલ તેના મામાના ઘરે રહીને જુનાગઢ અભ્યાસ કરતા હતા. હાલ તેની જીવન ખૂબ જ સફળતા ની પ્રગતિમાં ધરાવી છે.