બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રોડે ચડ્યા – આ મહિલાએ એવા આરોપ લગાવ્યા કે…

આપ સૌ લોકો જાણતા જશો કે બાગેશ્વર ધામમાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખૂબ જ વાદવિવાદમાં રહે છે. તેવામાં આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ ની પુત્રી રોહિણી આચાર્યએ બાગેશ્વર બાલાજી ધામના વડા પંડિત ધીરેન્દ્ર કુષ્ણ શાસ્ત્રીને બિહારને વિશે દરજ્જો આપવાની અરજી લગાવી હતી.
ત્યારે લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીએ વધુ જણાવતા દ્રીટમાં લખ્યું કે પછી વાલે બાબાને અમારી આ વિનંતી છે કે બિહારના વિશેષ દરજ્જાની અમારી માંગણી પૂરી થવી જોઈએ ત્યારે વધુ વાદ વિવાદ છેડતા આ Tweet ને ધ્યાનમાં લઈને લોકો કહી રહ્યા છે કે અબ આયા ઉઠ પહાડ કે નીચે આવું કહીને વધુ વાદવિવાદ લોકો છેડી રહ્યા છે.
આ પછી વધુ આગળ વધતા આગામી દ્રીટમાં રોહિણીએ બાબા બાગેશ્વરની આરતી કરતી તસવીર પણ શેર કરી હતી. તેની સાથે સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની જોબે ગિરિરાજસિંહ અને રવિશંકર પ્રસાદ પર નિશાન સાથે હતા.
આ નિશાન સાધતા રાજનીતિમાં વધુ મામલો ગરમાયો હતો. તેની સાથે વધુ એક Tweet કરતા જણાવે છે કે વોટના લોભમાં આવીને કેટલાય વ્યક્તિઓ પર બળાત્કાર કરીને આશારામને દેવતા જાહેર કરી દીધો હતો કરોડો હિંદુઓ સાથે તેની સંસ્કૃતિ અને તેની આસ્થા સાથે રમત રમી હતી.
આ સાથે જ ઘણા યુઝર છે તેમના અલગ અલગ પ્રતિસાદો કર્યા હતા અને ખૂબ રોષ ઠાલવ્યો હતો. આદિત પર ઘણા લોકો પોઝિટિવ કમેન્ટ્સ તો ઘણા લોકો નેગેટિવ કમેન્ટ્સ કરીને પોતાનો મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે પરંતુ વધુ આપને જણાવી દઈએ કે રોહિણીના ભાઈ તે જ પ્રતાપ યાદવ બાબા બાગેશ્વર ના આગમન પહેલાથી જ તેમના દુશ્મન અને હુમલાખોર રહ્યા છે.
તેથી જ તેમણે પટના એરપોર્ટ પર જ્યારે બાબાનું આગમન થયું ત્યારે તેમને રોકવાની વાત કરી હતી. કહેવામાં આ મામલો વધુ ગરમાયો છે તેની સાથે રાજનીતિમાં નિશાન સાધવા બદલ તેમાં પણ હલચલ થવા પામી છે.